બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / meta company quarterly profit is down

બિઝનેસ / Metaની આવકમાં ઘટાડો નોંધાતા રોકાણકારો માટે ખતરાની ઘંટડી, કંપનીમાં થઇ શકે છે અનેક મોટા ફેરફાર

Vaidehi

Last Updated: 08:28 AM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુકની મૂળ કંપની મેટાની આવક 29.01 બિલિયન ડોલરથી 4 % જેટલી ઘટીને 27.71% બિલિયન ડોલર થઇ છે. તો આ મુદે માર્ક ઝુકેનબર્ગે આ પડકારનો સામનો કરવા કહ્યું છે.

  • મેટા કંપનીના ત્રીજા ક્વાર્ટરની આવકમાં ઘટાડો
  • કંપનીની આવક 4 % જેટલી ઘટી
  • ઝુકેનબર્ગે પડકારનો સામનો કરવા કહ્યું 

ફેસબુક - વોટ્સએપની મૂળ કંપની મેટાએ પોતાના ત્રીજા ક્વાર્ટરની આવકમાં ઘટાડાની માહિતી આપી છે. કંપની દ્વારા મળેલ માહિતી અનુસાર મેટાની આવકમાં 4% જેટલો ઘટાડો નોંધાયો છે. મેટાની આવક 29.01 બિલિયન ડોલરથી ઘટીને 27.71% બિલિયન ડોલર થઇ છે.  તો મેટાઓ કહ્યું કે આ પડકારનો સામનો કરવા માટે કંપનીએ મહત્વપૂર્ણ બદલાવની યોજના પણ બનાવેલ છે.

કંપનીમાં થઇ શકે છે બદલાવ
મેટાએ જણાવ્યું કે ફેસબુકના સક્રિય યૂઝર્સની સંખ્યા સપ્ટેમ્બરના અંત સુધીમાં 2% વધીને 2.96 અરબ થઇ ગઇ છે. તો કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 87,314 થઇ છે જે એક વર્ષ પહેલાની સરખામણીએ 28% વધુ છે. મેટાએ કહ્યું કે વધુ કુશળતાથી કામ કરવા માટે બોર્ડમાં મહત્વપૂર્ણ બદલાવ થઇ શકે છે.

આવકમાં ઘટાડાનું કારણ
આવકમાં થયેલ ઘટાડો મોટાભાગે મેટાનાં મેટાવર્સમાં ભારે રોકાણને લીધે થયું હોઇ શકે છે. મેટામાં વર્ચ્યુઅલ રિયલીટી ડિવીઝન, રિયલિટી લેબ્સને આ ક્વાર્ટરમાં 3.672 બિલિયન ડોલરનું નુક્સાન થયું છે. તો સીઇઓ માર્ક ઝુકેરબર્ગે 3 બિલિયન ડોલરનાં નુક્સાનને યોગ્ય કહેતાં 2023 પર ધ્યાન આપવાની વાત કરી છે. વધુમાં તેમણે કહ્યું કે હાલનું વાતાવરણ કંપનીને મજબૂત બનાવવામાં મદદ કરશે. 

એક વર્ષ પહેલાં કરી મેટાની સ્થાપના
આશરે એક વર્ષ પહેલાં માર્ક ઝુકરબર્ગે વર્ચ્યુઅલ રિયલટીને પ્રોત્સાહન આપવા માટે મેટાની સ્થાપના કરી હતી. પરંતુ હવે કંપનીનાં શેરોની કિંમત ઘટી ગઇ છે, આવકમાં અને પ્રોફિટમાં ઘટાડો થઇ રહ્યો છે. તો રોકાણકારો માટે આ એક રેડ સિગ્નલ બની શકે છે. પરંતુ ઝુકરબર્ગ આ પડકારને સામાન્ય ઘણીને તેનો સામનો કરવા પણ કહી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ