બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / mercury transit princes of planets budh gochar golden time for these zodiac signs

Mercury Transit / મળી જશે ડ્રીમ જોબ, હેલ્થનું રાખવું પડશે ધ્યાન...: આ રાશિના જાતકો માટે શરૂ થઈ છે ગોલ્ડન ટાઈમ, ગ્રહોના રાજકુમાર બદલી રહ્યા છે ઘર

Arohi

Last Updated: 05:14 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mercury Transit 2023: ગ્રહોના રાજકુમાર બુધ હવે વૃશ્ચિક રાશિમાં જઈ રહ્યા છે. બુધનું આ રાશિ પરિવર્તન ઘણી રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનું છે. આવો જાણીએ આ પરિવર્તનથી આ રાશિઓ પર શું પ્રભાવ પડશે.

  • ગ્રહોના રાજકુમાર બદલી રહ્યા છે ઘર
  • વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે બુધ 
  • આ રાશિના લોકોનો શરૂ થયો ગોલ્ડન ટાઈમ

ગ્રહોનો રાજકુમાર કહેવાતો બુધ ગ્રહ આજે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જો તમારૂ કુંડળીમાં બુધ યોગ્ય દિશા અને ઘરમાં બેઠેલો છો તો તમને વાણી, બુદ્ધિ, વ્યાપાર, લોજિકમાં કોઈ હરાવી નથી શકતું. 

આજે 6 નવેમ્બરે તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. બુધના વૃશ્ચિક રાશિમાં આવવાથી ઘણી રાશિઓના જીવનમાં ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે. આવો જાણીએ આ પરિવર્તનથી કઈ રાશિના લોકોને લાભ થશે. 

સિંહ 
જો તમે રિયલ એસ્ટેટના વ્યાપારમાં છો તો તમને લાભ થઈ શકે છે. જો લાંબા સમય સુધી ઘર કે કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના માટે આ સારો સમય છે. તમારા ઘરના કોઈ સદસ્યની ઈનકમ પણ વધી શકે છે. 

કન્યા 
આ રાશિના લોકોને આ પરિવર્તનથી પોતાની ડ્રીમ જોબ મળી શકે છે. જો કોઈ વિષયમાં તમારે કંઈ કહેવું છે તો કન્યા રાશિના લોકો હવે ખુલીને પોતાની વાત કહી શકે છે. આ પરિવર્તન તમને વધારે સાહસી બનાવશે. 

તુલા 
તુલા રાશિના લોકોની વાણીમાં મુશ્કેલી આવી શકે છે. માટે એ વાતનું ધ્યાન રાખો કે કંઈ પણ બોલતી વખતે વિચારો. તેના ઉપરાંત તમે વિદેશમાં રહેવા કે ફરવાનો પ્લાન કરી શકો છો. 

વૃશ્ચિક
તમને પોતાની હેલ્થ માટે એક્સ્ટ્રા કેર કરવી પડશે. આ સમયે તમને કોઈ સંપત્તિ વિરાસતમાં મળી શકે છે. તમે મહેનતથી કામ કરો અને ઈનકમના ઘણા શોર્સ બની રહ્યા છે. આ ટાઈમ પીરિયડમાં તમે પૈસા કમાશો કારણ કે તમને ખબર હશે કે ક્યાં રોકાણ કરવાનું જોઈએ. 

મકર 
મકર રાશિના લોકો સ્ટૂડન્ટ્સને સ્કોલરશિપ મળી શકે છે અથવા તો પિતા પાસેથી ફાઈનીન્સિયલ લાભ થઈ શકે છે. એટલે કે આ રાશિ પરિવર્તન તમારા માટે સારૂ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ