બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Mercury transit 2023 viparit Raja Yoga has been formed in these zodiac signs these people will earn more money by March 15

બુધ ગોચર / 15 માર્ચ સુધી આ રાશિના લોકો પર ચારેબાજુથી થશે પૈસાનો વરસાદ! વિપરિત રાજયોગ કરાવશે કમાણી જ કમાણી

Arohi

Last Updated: 12:39 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ ગ્રહ ધન-વ્યાપાર, વાણી, બુદ્ધાના કારક ગ્રહ છે. બુધનું ગોચર બધી 12 રાશિના લોકો પર અસર કરે છે. આ સમયે બુધ કુંભ રાશિમાં રહીને વિપરિત રાજયોગ બનાવી રહ્યો છે જે 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે.

  • આ રાશિના લોકો માટે શુભ છે બુધ ગોચર 
  • ગ્રહ ધન-વ્યાપાર, વાણી, બુદ્ધાના કારક છે બુધ 
  • વિપરિત રાજયોગથી થશે ફાયદો 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધનું ગોચર લોકોની બુદ્ધિ, વાળી, સંવાદ શૈલી, આર્થિક સ્થિતિ અને વ્યાપાર પર પ્રભાવ કરે છે. બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. હાલમાં જ બુધ ગ્રહએ રાશિ પરિવર્તન કરીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. બુધ 15 માર્ચ 2023 સુધી કુંભ રાશિમાં રહેશે અને તેના બાદ મીન રાશિમાં ગોચર કરશે. 

કુંભ રાશિમાં બુધ ગોચરથી વિપરિત રાજયોગ બનાવી રહ્યો છે જે 4 રાશિ માટે ખૂબ જ શુભ છે. આ રાશિના લોકો માટે 15 માર્ચ સુધી ધન લાભ થવા અને પ્રસિદ્ધિ મળવાના પ્રબળ યોગ છે. આવો જાણીએ કઈ કઈ છે તે રાશિઓ. 

આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે બુધ ગોચર 
મેષ 

મેષ રાશિના લોકો માટે બુધ ગોચરથી બનેલો વિપરીત રાજયોગ ખૂબ જ શુભ સાબિત થશે. આ જાતકોની આવકમાં ખૂબ જ વધારો થઈ શકે છે. ક્યાંકથી અચાનક પૈસા મળી શકે છે. રોકાયેલું ધન પણ મળશે. રોકાણથી લાભ થશે. સંપત્તિથી લાભ થશે. 

કર્ક 
કર્ક રાશિના જાતકો માટે પણ બુધ રાશિ પરિવર્તનથી બનેલો રાજયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ રાશિના જાતકો માટે વ્યાપારમાં સારો નફો થવાનો યોગ છે. ત્યાં જ નોકરી કરનારને ગ્રોથ મળશે. આવક વધશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિના સંકેત છે. 

કન્યા 
કન્યા રાશિ માટે બુધ ગોચરથી બનેલો વિપરીત રાજયોગ ધન લાભ કરશે. આવક વધારશે. કાયદાના કેસોમાં તમારી જીત થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. કોર્ટ-કચેરીનો કેસ ચાલી રહ્યો છે તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. 

ધન 
ધન રાશિના જાતકો માટે વિપરીત રાજયોગ વરદાન સાબિત થઈ શકે છે. નોકરીયાત માટે તે ખૂબ જ શુભ રહેશે. જે લોકો કોઈ સરકારી નોકરીમાં કાર્યરત છે તેમને પ્રમોશન મળી શકે છે. વ્યાપારમાં લાભ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ