બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / 'Me Ajit Pawar, I swear as CM...', NCP MLA's shocking claim heats up Maharashtra politics

રાજનીતિ / 'મે અજિત પવાર, હું CM તરીકે શપથ...', NCP ધારાસભ્યના ચોંકાવનારા દાવાને લઇ ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ

Priyakant

Last Updated: 09:38 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political Crisis News: NCP MLAએ લખ્યું કે, હું અજિત અનંતરાવ પવાર છું... મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ રહ્યો છું કે...!

  • મહારાષ્ટ્રમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રાજકીય ભૂકંપ 
  • NCPના MLAએ કર્યું ચોંકાવનારું ટ્વિટ, અજિત પવારને લઇ મોટો દાવો
  • ડેપ્યુટી CM અજિત પવાર ટૂંક સમયમાં CM તરીકે શપથ લેશે: NCP MLA

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ તરફ હવે NCP ધારાસભ્ય અમોલ મિટકરીએ અજિત પવાર વિશે મોટો દાવો કર્યો છે. મિટકરીએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ડેપ્યુટી CM અજિત પવાર ટૂંક સમયમાં CM તરીકે શપથ લેશે. પોતાના ટ્વીટમાં મિટકરીએ શપથ દરમિયાન જે રીતે નેતા બોલે છે તે જ લાઇન લખી છે. મિટકરીએ લખ્યું, "હું અજિત અનંતરાવ પવાર છું... મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ રહ્યો છું કે...! બહુ જલ્દી"

CM શિંદે દિલ્હીમાં કોને મળવા આવ્યા?
અહીં અમોલ મિટકરીનું આ ટ્વિટ આવ્યું અને બીજી બાજુ સમાચાર આવ્યા કે, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે આજે દિલ્હી પહોંચી ગયા છે. શિંદેની દિલ્હી મુલાકાતની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે, તેઓ દિલ્હીમાં BJPના મોટા નેતાને મળી શકે છે. 

અજીતના આગમનથી શિંદે જૂથ નાખુશ ? 
નોંધપાત્ર રીતે આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા નાટકીય વિકાસમાં અજિત પવાર સહિત NCPના નવ નેતાઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં જોડાયા હતા. આ પછી અજિતને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે, મુખ્યપ્રધાન એકનાથ શિંદેના જૂથના કેટલાક સભ્યો કેબિનેટમાં NCPના ધારાસભ્યોના સમાવેશને લઈને નારાજ છે. 

શિંદે સરકારમાં જોડાયા પછી અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું હતું અને તેમના સાથી ધારાસભ્યોને પણ શિંદે કેબિનેટમાં મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપવામાં આવ્યા હતા. સૂત્રોએ દાવો કર્યો હતો કે, કેબિનેટમાં અજિતના સાથીદારોને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપ્યા બાદ શિંદેની છાવણીમાં અસંતોષ ફેલાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ