બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / mathura banke bihari mandir pm modi will visit banke bihari for first time no entry for devotees in temple

ઉત્તરપ્રદેશ / પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર વૃંદાવન જશે PM મોદી, ઠાકુર બાંકે બિહારીના દર્શન કરવા પણ જશે

Manisha Jogi

Last Updated: 03:09 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વાર ઠાકુર બાંકે બિહારીજીના દર્શન કરશે. કાર્તિક મહિનાની દેવોત્થાન અગિયારસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ મથુરા-વૃંદાવન-છટીકરા ત્રણ વનની પરિક્રમા કરે છે.

  • પ્રધાનમંત્રી ઠાકુર બાંકે બિહારીજીના દર્શન કરશે
  • શ્રદ્ધાળુઓ ત્રણ વનની પરિક્રમા કરે છે
  • પ્રધાનમંત્રી 23 નવેમ્બરના રોજ ઠાકુર બાંકે બિહારીની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વાર ઠાકુર બાંકે બિહારીજીના દર્શન કરશે. અગાઉ નરેન્દ્ર મોદી  12 ફેબ્રુઆરી, 2019ના રોજ વૃંદાવન અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં આયોજિત સમારોહમાં શામેલ થયા હતા, પરંતુ તે સમયે તેઓ પ્રધાનમંત્રી નહોતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબર 2010ના રોજ વાત્સલ્ય ગ્રામમાં વરિષ્ઠ પત્રકાર ભાનુ પ્રતાપ શુક્લા સંગ્રહાલયનું ઉદઘાટન કરવા આવ્યા હતા.

પ્રધાનમંત્રી 23 નવેમ્બરના રોજ કરશે દર્શન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બરના રોજ ઠાકુર બાંકે બિહારીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રજ રજ ઉત્સવમાં પણ શામેલ થશે. પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં અભેદ્ય સુરક્ષા ઊભી કરવામાં આવશે. 

તંત્ર ઠાકુર બાંકે બિહારીની નગરીમાં ભીડને કાબૂમાં રાખી શકે તેમ નથી. કાર્તિક મહિનાની દેવોત્થાન અગિયારસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ મથુરા-વૃંદાવન-છટીકરા ત્રણ વનની પરિક્રમા કરે છે. આ પરિક્રમા રાત્રે શરૂ થશે અને પરિક્રમા માર્ગની સાથે સાથે બાંકે બિહારી મંદિરમાં પણ દર્શનાર્થીઓની ભીડ હશે.  પ્રધાનમંત્રી બાંકે બિહારીના દર્શને જવાના હોવાથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા નહીં જઈ શકે. 

શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ
પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરની સાથે સાથે પરિક્રમા માર્ગમાં પણ શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો પડશે. જેથી શ્રદ્ધાળુઓ ત્રણ વનની પરિક્રમા નહીં કરી શકે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ