બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Mansukh Vasava Face post against Gujarat Police

વિવાદ / સાસંદ મનસુખ વસાવાની ગુજરાત પોલીસ વિરૂદ્ધની ફેસબુક પોસ્ટે લગાવી આગ

Gayatri

Last Updated: 11:05 AM, 3 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં આદિવાસી પરિવારજનોના ઝૂંપડા તોડવાનો મામલો વધુ ગરમાયો છે. ઝૂંપડા તોડવાને લઇ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને પોલીસ સોશિયલ મીડિયામાં સાસ સામે આવી ગયા. મનસુખ વસાવાએ વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડા તોડવા મુદ્દે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. અને પોલીસવડા અને સ્થાનિક પીઆઇ પર ધાક ધમકીના આરોપ કર્યા છે. જો કે પોલીસે સાંસદના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવા સમગ્ર બાબતને લઇ કલેક્ટરને રજૂઆત કરશે.

  • વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝુંપડા તોડવા મુદ્દે સાંસદે પોલીસ પર લગાવ્યા આક્ષેપ 
  • પોલીસવડા અને સ્થાનિક PI પર ધાક ધમકીના લગાવ્યા આક્ષેપ  
  • બે દિવસ પહેલા પોલીસે સાસંદના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા 

ભરૂચમાં સાંસદ મનસુખ વસાસની વધુ એક વિવાદીત પોસ્ટને પગલે પોલીસ અને સાસંદ ખુલ્લે આમ સામ સામે આવી ગયા છે. અને આદિવાસીઓના ઝુંપડા તોડવાનો મામલો વધુ ગરમાયો છે. 

શું લગાવ્યા છે આરોપ

મનસુખ વસાવાએ પોલીસવડા અને સ્થાનિક PI ઉપર ધાક-ધમકીથી ઝૂંપડા ખાલી કરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. મનસુખ વસાવાનું કહેવું છે કે, પોલીસ આ ઝુપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા વિના જ ઝુપડા ખાલી કરવવામાં આવી રહ્યાં છે. 

આજે કલેકટરને કરશે રજૂઆત

મનસુખ વસાવા આ ઝુપડાવાસીઓના પ્રશ્નને લઈને આજે કલેકટરને રજૂઆત કરવાના છે. આ મતલબની પોસ્ટને કારણે પોલીસ અને સાસંદ ખુલ્લેઆમ સામસામે આવી ગયા હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ