બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / man stopped car for the elephants crossing the road

વાયરલ / VIDEO: રસ્તો પાર કરી રહેલા હાથીના ટોળા માટે શખ્સે અટકાવી કાર, હાથીએ આ રીતે માન્યો આભાર

Premal

Last Updated: 08:45 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વખત માણસ એહસાન ફરામોશ થઇ શકે, પરંતુ પ્રાણીઓ તેની પર કરવામાં આવેલા ઉપકારને ક્યારેય ભૂલતા નથી. અત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હાથીનુ એક ટોળું રસ્તો પાર કરી રહ્યું છે.

  • પ્રાણીઓ તેની પર કરવામાં આવેલા ઉપકારને ક્યારેય ભૂલતા નથી
  • એક ફની વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ
  • હાથીનુ એક ટોળું કરી રહ્યું છે રસ્તો પસાર 

રસ્તો પાર કરી રહ્યું છે હાથીનુ ટોળું 

આ દરમ્યાન એક શખ્સ હાથીના ટોળાને રસ્તો પાર કરાવવા માટે તેની કારને અટકાવીને ટોળાને રસ્તો આપે છે. જેનાથી હાથી ખુશ થઇ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમાંથી એક હાથી શખ્સનો આભાર વ્યક્ત કરવાનુ ભૂલતો નથી. આ નજારાને જોઈને સોશિયલ મીડિયામાં યુઝર્સ મોજમાં આવી ગયા છે. વીડિયોને Buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ ટ્વિટર એકાઉન્ટ પર પ્રાણીઓ સાથે જોડાયેલા ફની અને ક્યુટ વીડિયો અવાર-નવાર શેર કરવામાં આવે છે. હાલમાં શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને ખબર પડશે કે પ્રાણીઓ તેનો આભાર કેવીરીતે વ્યક્ત કરે છે. 

રસ્તા પરથી પસાર થતા શખ્સે તેની કાર અટકાવી

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની બંને બાજુ જંગલ છે. આ દરમ્યાન અચાનક હાથીનુ એક ટોળું રસ્તો પાર કરવા લાગે છે. આવુ જોઈને આ રસ્તા પરથી પસાર થતો એક શખ્સ પોતાની કાર રોકે છે અને હાથીના ટોળાને બીજુ બાજુ જવા દે છે. ત્યારબાદ તે પોતાનો ફોન નિકાળીને નિકળતા હાથીનો વીડિયો બનાવવા લાગે છે. ખરેખર, આ શખ્સે આટલા બધા હાથીને એકસાથે પહેલી વખત જોયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ