બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / Malpractice in online exam of Gujarat electricity company

BIG NEWS / વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ: સુરત ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ, ઓનલાઈન લેવાઈ હતી પરીક્ષા

Malay

Last Updated: 02:36 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. પરીક્ષામાં થયેલી ગેરરીતિનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.

 

  • રાજ્યમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ
  • ગુજરાતની વીજ કંપનીની પરીક્ષામાં ગેરરીતિ
  • ક્રાઈમબ્રાંચે બે આરોપીની કરી ધરપકડ

ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરીક્ષામાં થયેલી ગેરરીતિનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.

DCP રૂપલ સોલંકીએ મીડિયાને આપી માહિતી
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનારા બે ઝડપાયા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે.

11 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ 
આ મામલે DCP રૂપલ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના PI ફરિયાદી બન્યા છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ પરીક્ષા વર્ષ 2022-2021માં યોજાઈ હતી. પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી. માત્ર સુરત જ નહીં અમદાવાદ, વડોદરામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. બે પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતી આચરવામાં આવી હતી.

ઉમેદવારોનો અગાઉથી જ કરી લેતા હતા સંપર્ક
તેમણે જણાવ્યું કે, આ કેસમાં અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી હજુ વોન્ટેડ છે. તેઓ ઉમેદવારોનો અગાઉથી જ સંપર્ક કરી લેતા હતા. આ ટોળકીએ કયા કયા લાભાર્થીઓનો સંપર્ક કર્યો તેની તપાસ ચાલુ છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ