બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Make Aachar Masala At Home in This Summer Season

રેસિપી / ઉનાળાંની શરૂઆત સાથે જ તૈયારી કરો અથાણાંની, ઘરે જ આ રીતે બનાવી લો મસાલો

Bhushita

Last Updated: 10:59 AM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના લોકો અથાણાંના બહુ શોખીન હોય છે. અથાણા વિના થાળી અધૂરી રહે છે. તો આ સીઝનમાં ઘરે જ બનાવો અથાણાનો મેથિયાનો મસાલો.

  • ઉનાળામાં બનાવો આખા વર્ષના અથાણા
  • અથાણાનો મસાલો બનાવવો છે સરળ
  • ઘરે જ બનાવી લો સરળ સ્ટેપ્સથી અથાણાનો મસાલો


ઉનાળો આવતા જ ઘરે ઘરે અથાણા બનાવવાનું શરૂ થઈ જાય છે. અનેક વિવિધ જાતના ગળ્યું, ખાટું, છૂંદો, મુરબ્બો, કટકી અને જાતજાતના વળી અનેક અથાણા, પણ જો તેનો મસાલો પરફેક્ટ હોય તો અથાણાની મજા વધી જાય છે. તો જાણો આ મસાલો કઈ રીતે ઘરે જ બનાવી શકાય તે વિશે. તો કરી લો તૈયારી અને લાગી જાઓ બારમાસના અથાણા બનાવવા. 

અથાણાંનો મેથિયો મસાલો

સામગ્રી

-250 ગ્રામ મેથીના કુરિયા
-100 ગ્રામ રાઈના કુરિયા
-300 ગ્રામ મીઠું
-300 ગ્રામ લાલ મરચું પાઉડર
-300 ગ્રામ તેલ
-2 ચમચી હિંગ

રીત

સૌપ્રથમ એક મોટું તપેલું લઈ તેમાં પહેલાં મીઠું પાથરી દેવું. ત્યાર બાદ તેની ઉપર રાઈના કુરિયા અને તેના પણ ઉપર મેથીના કુરિયા પાથરવા. તેની પર હિંગનો ઢગલો કરવો. તેલ ગરમ કરવું. પછી આ ગરમ તેલ તપેલામાં રેડી દેવું. તપેલું તરત ઢાંકી દેવું. ઠંડું થાય એટલે બરાબર હલાવી મરચું ભેગું કરવું. પછી આ મસાલો કાચની બરણીમાં ભરી દેવો. જરૂર પડયે આ મસાલો ઉપયોગમાં લેવો. ૧૨ મહિના સુધી આ મસાલો સારો રહે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ