ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 1 નવેમ્બરથી બદલાશે નિયમ હવે દરેક કોલ પર દેખાશે ફોન કરનારનું નામ, સરકારનો નવો નિયમ લાગુ થશે

photo-story

4 ફોટો ગેલેરી

કામની વાત / 1 નવેમ્બરથી બદલાશે નિયમ હવે દરેક કોલ પર દેખાશે ફોન કરનારનું નામ, સરકારનો નવો નિયમ લાગુ થશે

Last Updated: 07:20 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

1 નવેમ્બર 2026થી મોબાઇલ પર અનનોન નંબરથી આવતા કોલ ઓળખવાની રીતમાં મોટો ફેરફાર થવાનો છે. હવે કોલ કરનારનું નામ કેવી રીતે દેખાશે, કયા નેટવર્ક પર સુવિધા મળશે અને શું Truecallerની જરૂર પડશે? ચાલો જાણીએ આ નવા નિયમની તમામ મહત્ત્વની વિગતો વિષે.

1/4

photoStories-logo

1. કોલર નેમ પ્રેઝન્ટેશન સર્વિસ

1 નવેમ્બરથી ભારતના કરોડો મોબાઈલ યુઝર્સ માટે એક મોટો ફેરફાર આવી રહ્યો છે. દૂરસંચાર વિભાગ (DoT)ના આદેશ મુજબ હવે બધી ટેલિકોમ કંપનીઓને કોલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) સર્વિસ લાગુ કરવી ફરજિયાત બનશે. મતલબ કે અનનોન નંબરથી કૉલ આવે તો પણ સ્ક્રીન પર કોલરનું અસલી નામ દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ટ્રુકોલર જેવી એપ્સ

અગાઉ ઘણા લોકો અનનોન નંબરની માહિતી માટે ટ્રુકોલર જેવી એપ્સનો ઉપયોગ કરતા હતા. હવે આ સુવિધા સીધી જ નેટવર્ક દ્વારા મળશે. CNAP એ ભારતનું વેરિફાઈડ કોલર આઈડેન્ટિફિકેશન સિસ્ટમ છે. જો કોઈ વ્યક્તિ તમને કોલ કરે અને તેનો નંબર તમારા કોન્ટેક્ટ્સમાં સેવ ન હોય, તો પણ ડિસ્પ્લે પર તેનું નામ દેખાશે. આ નામ તે જ હશે જેના નામે સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. પહેલા કોના માટે શરૂ થશે?

આ સેવા પહેલા 4જી અને 5જી યુઝર્સ માટે શરૂ થશે. 2જી અને 3જી નેટવર્ક માટે પછીથી રોલઆઉટ થશે. જો કોલ ઇન્ટરનેશનલ હોય તો સ્ક્રીન પર ઇન્ટરનેશનલ કોલ્સ તરીકે દેખાશે. સરકાર આ સુવિધા દ્વારા સાયબર ફ્રોડ અને છેતરપિંડીવાળા કોલ્સ પર કાબૂ મેળવવા માંગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. પહેલા શું હતું?

સામાન્ય રીતે જો નંબર કોન્ટેક્ટ્સમાં સેવ હોય તો સેવ કરેલું નામ દેખાય છે. જો ન હોય તો ટેલિકોમ કંપનીના સર્વર પરથી સિમ રજિસ્ટ્રેશનનું નામ આવે છે. આથી હવે અનનોન કોલ્સથી થોડો ઘણો રાહત મળશે અને યુઝર્સ વધુ સાવધાનીપૂર્વક નિર્ણય લઈ શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

CNAP Service India Caller Name Display Rule New Telecom Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ