બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Madhya Pradesh Board Class 12 exams cancelled, announces CM Shivraj Singh Chouhan

મહામારી / ગુજરાત બાદ હવે આ બે રાજ્યોએ પણ 12 મા ધોરણની પરીક્ષા રદ કરી, વિદ્યાર્થીઓને મોટી રાહત

Hiralal

Last Updated: 03:54 PM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચોહાણે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી છે.

મધ્યપ્રદેશમાં ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે કરી જાહેરાત 
પરીક્ષા રદ કરવા વાલીઓએ કરી હતી અપીલ
વાલીઓની અપીલ બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો 

સીએમ શિવરાજસિંહ ચોહાણે 12 મા ધોરણની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. હરિયાણા સરકારે પણ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી નાખી છે. આ બન્ને રાજ્ય બાદ હવે મહારાષ્ટ્ર અને યુપી બોર્ડ પર બધાની નજર મંડાઈ છે. આ બન્ને રાજ્યો પણ 12 માના બોર્ડની પરીક્ષા રદ કરે તેવી સંભાવના છે. 

સીએમ શિવરાજ સિંહ ચોહાણે વાલીઓની અપીલ ધ્યાનમાં લીધી 

મધ્યપ્રદેશમાં વાલીઓ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણને 12 મા ધોરણની પરીક્ષા રદ કરવાની અપીલ કરી હતી. વાલીઓની અપીલ બાદ શિવરાજ સરકારે આ જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ 12 મા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. CBSE ધોરણ 12 ની પરીક્ષા રદ થયા બાદ હવે એવા સવાલ ઉઠવા લાગ્યાં કે શું પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે. વિદ્યાર્થીઓને  માસ પ્રમોશન આપવા અંગે તો કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ CBSE અધિકારીઓને પરીક્ષાના સારા માપદંડો પ્રમાણે 12 ના રીઝલ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. 

12 મા ધોરણની બોર્ડની પરીક્ષા પર પ્રધાનમંત્રીએ યોજી મહત્વની બેઠક યોજી છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓના જીવન જોખમમાં ન મૂકી શકાય. 

હાઈ લેવલમાં બેઠકમાં પ્રધાનમંત્રીએ મોદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.પ્રધાનમંત્રીની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારામણ અને શિક્ષણ મંત્રાલયના ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં પરીક્ષાના આયોજન સંબંધિત સૂચનો અને વિકલ્પો પર મંથન થયું હતું. 

સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી 

બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. કોરોનાકાળમાં બાળકો પર તણાવ નાખવો સારી વાત નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ધોરણ 12 ની પરીક્ષાના આયોજનની વિરૃદ્ધ છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે 12 મા ધોરણની પરીક્ષા અંગે બાળકો અને માતાપિતા ઘણા ચિંતિત છે. તેઓ ઈચ્છે છે કે વેક્સિનેશન વગર ધોરણ 12 ની પરીક્ષા ન થવી જોઈએ. કેજરીવાલે જણાવ્યું કે મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે 12 મા ની પરીક્ષા રદ કરવામાં આવે. છેલ્લા પર્ફોમન્સને આધારે આકલન કરીને વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ