બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / lung cancer risk in never smokers an overview of environmental and genetic factors

ચેતજો / સીગારેટ ન પીવા વાળા લોકોને પણ થઈ શકે છે ફેફસાંનું કેન્સર, સૌથી મોટા રિસ્ક ફેક્ટરને ન કરતાં નજર અંદાજ

Manisha Jogi

Last Updated: 07:58 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી ડાયરેક્ટ ફેફસાં ઈન્ફેક્ટેડ થવાને કારણે કોરોનાના દર્દીઓના ફેફસાંને સૌથી વધુ અસર થાય છે. ફેફસાંનું કેન્સર કયા કારણોસર થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ફેફસાંના કેન્સરના કારણે સૌથી વધુ દર્દીઓના મોત
  • કોરોનાના દર્દીઓના ફેફસાંને સૌથી વધુ અસર
  • ધૂમ્રપાન ના કરવા છતાં પણ થઈ શકે છે કેન્સર

WHO રિપોર્ટ અનુસાર ફેફસાંના કેન્સરના કારણે સૌથી વધુ દર્દીઓના મોત થાય છે. ફેફસાંના કેન્સરને કારણે 22 લાખ લોકોના મોત થયા છે. ફેફસાંનું કેન્સર ગંભીર સમસ્યા બની રહી છે, આ કારણોસર આ કેન્સર વિશે જાગૃતતા લાવવી જરૂરી છે. કોરોનાથી ડાયરેક્ટ ફેફસાં ઈન્ફેક્ટેડ થવાને કારણે કોરોનાના દર્દીઓના ફેફસાંને સૌથી વધુ અસર થાય છે. ફેફસાંનું કેન્સર કયા કારણોસર થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ફેફસાંના કેન્સરના કારણ?

  • સીગારેટ, બીડી તથા તમાકુને કારણે ફેફસાંનું કેન્સર થાય છે.
  • વાયુ પ્રદુષણ અને તમાકુના કારણે ફેફસાંનું કેન્સર થવાની સંભાવના છે.
  • સીગારેટ પીતી વ્યક્તિની આસપાસ ઊભા રહેવાને કારણે ફેંફસાનું કેન્સર થઈ શકે છે.
  • હવામાન અને તાપમાનમાં ફેરફાર થતા શ્વસન સંબંધિત બિમારી થઈ શકે છે
  • જેનેટીક કારણ

ધૂમ્રપાન વગર પણ ફેફસાંનું કેન્સર થઈ શકે છે
સીગારેટ પીવાથી ફેફસાંના કેન્સરનું જોખમ વધી જાય છે. ધૂમ્રપાન બંધ કરે તેમને ફેફસાંનું કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે. ધૂમ્રપાન ના કરતા હોય તેમને પણ ફેફસાંનું કેન્સર થઈ શકે છે. વિશ્વમાં 99 ટકા લોકોને ખરાબ વાયુ ગુણવત્તાને કારણે ફેફસાનું કેન્સર થાય છે. ધૂમ્રપાન તથા સીગારેટના ધુમાડાના સંપર્કમાં આવવાથી ફેફસાંનું કેન્સર થઈ શકે છે. રેડોન, વાયુ પ્રદૂષણ અને ફેમિલી હિસ્ટ્રીના કારણે ફેફસાંનું કેન્સર થઈ શકે છે. 

ફેફસાંના કેન્સરના લક્ષણ

  • હંમેશા થાક લાગવો
  • વારંવાર ખાસી આવવી
  • ખાંસીની સાથે લોહી અને છાતીમાં દુખાવો
  • ગભરામણ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી

ફેફસાંના કેન્સરથી બચવાના ઉપાય

  • પેસિવ સ્મોકિંગથી દૂર રહેવું
  • ગાડીમાંથી નીકળતા ધુમાડા અને વાયુ પ્રદૂષણથી દૂર રહેવું
  • ઘરમાં રેડોન પરીક્ષણ કરાવવું

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ