બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / lung cancer in non smokers draws attention air pollution passive smoking and genetic link
Manisha Jogi
Last Updated: 11:14 AM, 16 December 2023
વિશ્વમાં અનેક લોકો એવા છે, જેમણે ક્યારેય પણ ધૂમ્રપાન કર્યું નથી તેમ છતાં, ફેંફસાના કેન્સરથી પીડાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓની છે. ફેંફસાના કેન્સરના કારણે થતા મૃત્યુમાં 30 ટકાનો વધારો થયો છે. ધૂમ્રપાન નથી કર્યું તેમ છતાં લોકો કયા કારણોસર ફેંફસાના કેન્સરનો શિકાર થઈ રહ્યા છે? ભારતમાં ફેંફસાના કેન્સરના કેસમાં વધારો થવા પાછળ મુખ્ય 3 કારણ જવાબદાર છે.
વાયુ પ્રદૂષણ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ ખરાબ સ્તર પર પહોંચી ગયું છે, જે 20થી 25 સીગારેટના ધુમાડાની બરાબર છે. પ્રદૂષણ વધવાની સાથે કેન્સરના દર્દી વધી રહ્યા છે અને તેના કારણે મૃતકોની સંખ્યા વધી રહી છે. હવાની ખરાબ ગુણવત્તા માટે એર ક્વોલિટી, ગાડીઓનો ધુમાડો, ઉદ્યોગ અને ફેક્ટરીના પ્રદૂષણની સાથે સાથે ઈન્ડોર પ્રદૂષણ પણ જવાબદાર છે. ભોજવન બનાવતા સમયે થતો ધુમાડો, હીટિંગ માટો કોલસો બાળવાથી થતા પ્રદૂષણને કારણે પણ આ બિમારી થઈ રહી છે. આ બિમારીના લક્ષણો સામે આવતા 20-25 વર્ષનો સમય લાગી શકે છે.
પેસિવ સ્મોકિંગ
તમે ધૂમ્રપાન નથી કરતા પરંતુ, ઓફિસ અથવા પાડોશમાં દરરોજ કોઈ 10-20 સીગારેટ પીવે અને તેની સાથે રહેવાથી તમને નુકસાન થઈ શકે છે. જેથી સ્મોકર સીગારેટ પીતા સમયે ધુમાડો બહાર ફેંકી દે છે. આસપાસ રહેલ વ્યક્તિ તે ધુમાડો શ્વાસમાં લે છે, આ કારણોસર સ્મોકરથી દૂર રહેવું જોઈએ.
જેનેટિક લિંક
આ બિમારી આનુવંશિક પણ હોઈ શકે છે. ફેંફસાના કેન્સરની ફેમિલી હિસ્ટ્રી હોય છે. જો પરિવારમાં કોઈને ફેંફસાનું કેન્સર હોય તો આગામી પેઢીને પણ ફેંફસાનું કેન્સર થવાની શક્યતા છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો