બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / lunar eclipse in holi 2024 shani uday rahu surya yuti grahan yog will raise roblem of kumbh zodiac

સાવધાન / હોળી પર છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, રાહુ-શનિ વધારશે આ એક રાશિની મુશ્કેલીઓ, આવી શકે કરિયર-વેપારમાં સમસ્યાઓ

Arohi

Last Updated: 08:24 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lunar Eclipse Holi 2024: 25 માર્ચે આ વખતે હોળી છે. હોળી પર આ વખતે ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર ગ્રહણના કારણે રાહુ-શનિ પણ કુભ રાશિમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ગ્રહોની હલચલ લોકોના જીવનમાં મુશ્કેલી લાવી શકે છે.

આ વર્ષે હોળીના તહેવાર પર ગ્રહોની ખૂબ હલચલ જોવા મળશે. આ વખતે હોળી 25 માર્ચે છે. એવામાં પ્રમુખ ગ્રહોની હલચલ લોકોને પરેશાન કરી શકે છે. 

શનિ ઉદય
હોળીના એક અઠવાડિયા પહેલા 18 માર્ચએ ન્યાયના દેવતા શનિ ઉદય થશે. ઉદિત શનિ અમુક રાશિઓને લાભ તો અમુક રાશિઓની મુશ્કેલીઓ વધારી શકે છે. 

રાહુનો ગ્રહણ યોગ 
માર્ચમાં સૂર્ય કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં જશે. જ્યાં રાહુ પહેલાથી જ બેઠોલો છે. મીન રાશિમાં રાહુ અને સૂર્યની યુતિ ગ્રહણ યોગનું નિર્માણ કરશે. 

ચંદ્ર ગ્રહણ 
25 માર્ચે હોળીના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ પણ છે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય અને તેનો સુતક કાળ પણ નહીં લાગે. ચંદ્ર ગ્રહણ 25 માર્ચે સવારે 10.24 વાગ્યાથી બપોરે 3.01 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં ભલે ન દેખાય. પરંતુ જ્યોતિષોએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે હોળીના શુભ અવસર પર ત્રણ મોટા ગ્રહોની ઉથલપાથલ કુંભ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે. 

કરિયર-વેપાર
કુંભ રાશિના કરિયર-વેપારમાં સમસ્યાઓ આવી શકે છે. ધનની આવક પ્રભાવિત થશે. ખર્ચ પર મુશ્કેલીઓથી નિયંત્રણ થશે. દેવાની લેવડ-દેવડ ન કરો. 

વધુ વાંચો: આ તારીખોમાં જન્મેલા લોકોનો આજનો દિવસ રહેશે શુભ, ધનવર્ષાના સંકેત

પરિવાર 
ઘર પરિવારમાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મહત્વપૂર્ણ કાર્યોમાં અડચણ આવી શકે છે. બાળકોની એકાગ્રતા પ્રભાવિત થવાથી ખરાબ પરિણામ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ