બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / lord hanuman tuesday tips mangalwar puja

ધર્મ / મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી પાસેથી મળશે ગમતું વરદાન

Krupa

Last Updated: 12:24 PM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવાર અને શનિવારનો દિવસ રામભક્ત હનુમાનના ભક્તો માટે વિશેષ માનવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ દિવસે મહાબલી બજરંગબલીની પૂજા કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે. આ દિવસે જો તમે કોઇક ઉપાય અપનાવો છો તો જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો.

આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવાના છીએ, જેને તમે મંગળવાર અને શનિવારના દિવસે કરો છો તો હનુમાનજી ને પ્રસન્ના કરી શકો છો. કહેવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. 

હનુમાનજીને પ્રસન્ના કરવા માટે મંગળવાર અને શનિવારના દિવસે કરો આ ઉપાય

મંગળવાર અને શનિવારે હનુમાનજીને ભગવાન રામ નામ લઇને કોઇ પણ ચીજ અર્પિત કરશો તો હનુમાનજી તમારાથી પ્રસન્ન રહેશે. 

મંગળવાર અને શનિવારે બજરંગબલીને કેસરિયા સિંદૂર ઘી ની સાથે અર્પિત કરો. આવું કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે. 

જો તમે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા છો તો રામ નામનો જાપ જરૂરથી કરો. આવું કરવાથી હનુમાનજી આવનારું સંકટ દૂર કરી દેશે. 

મંગળવાર અને શનિવારે વ્રત રાખો અને નિર્ધનને ભોજન કરાવો, આવું કરવાથી હનુમાનજીની કૃપાથી ધન અને અનાજની ખોટ ક્યારેય રહેશે નહીં. 

મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. આવું કરવાથી બજરંગબલીની કૃપા દ્રષ્ટિ બની રહેશે. 

મંગળવારે અને શનિવારે રામ રક્ષા સ્ત્રોત પાઠ કરો અને હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવો. આવું કરવાથી તમામ સમસ્યાઓનું નિવારણ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Hanuman ભગવાન રામ મંગળવાર હનુમાન Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ