બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Longest lunar eclipse of this century will happen on November 19; may last up to 3 hours, 28 minutes

Lunar Eclipse 2021 / થોડા દિવસમાં લાગશે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, નોટ કરી લો તારીખ અને સમય

Parth

Last Updated: 04:04 PM, 6 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 19મી નવેમ્બરે આ સદીનો સૌથી લાંબો ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યો છે ત્યારે જાણો શું આ ગ્રહણમાં સૂતક લાગુ થશે જે નહીં?

  • 19 નવેમ્બરે આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 
  • નાસા અનુસાર સાડા ત્રણ કલાક ચાલશે ગ્રહણ 
  • ભારતના અમુક જ રાજ્યોમાં દેખાશે ગ્રહણ 

ભારતની પરંપરાઓમાં ગ્રહણને આગવું મહત્વ આપવામાં આવ્યું છે અને સૂર્ય ગ્રહણ તથા ચંદ્ર ગ્રહણનાં દિવસે જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે ત્યારે બે સપ્તાહ પછી, 19 નવેમ્બરે ચંદ્ર પર ગ્રહણ થવા જઈ રહ્યું છે. નાસાએ કહ્યું કે આ ખગોળીય ઘટના સમયે ચંદ્રનો રંગ લાલ થઈ જશે અને ભારતના કેટલાક હિસાઓમાં પણ ગ્રહણ દેખાશે. 

આ વર્ષનો છેલ્લો ચંદ્રગ્રહણ 
આસામ અને અરુણાચલ પ્રદેશમાં ગ્રહણ દેખાઈ શકે છે. ઉત્તર અમેરિકાના લોકો એકદમ સ્પષ્ટપણે આ ગ્રહણ જોઈ જોઈ શકશે. આ સિવાય ઓસ્ટ્રેલીયા, પૂર્વ એશિયા અને યુરોપનાં ઉત્તરનાં ભાગમાં પણ લોકોને ચંદ્ર ગ્રહણ દેખાશે. 

સદીનો સૌથી લાંબો ચંદ્ર ગ્રહણ 
નાસા અનુસાર ચંદ્ર ગ્રહણ ત્રણ કલાકને 28 મિનિટ સુધી ચાલશે જે 2001 અને 2021 વચ્ચે કોઈ પણ ગ્રહણની તુલનામાં સૌથી લાંબો રહેશે. નાસાએ કહ્યું કે 21મી સદીમાં ચંદ્ર પર 228 વાર ગ્રહણ લાગશે.  

સૂતક નહીં લાગે 
19 નવેમ્બરે થનાર આ ચંદ્રગ્રહણ છાયા ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, જ્યારે છાયા ચંદ્રગ્રહણ હોય ત્યારે સુતક કાળ માન્ય નથી. જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ હોય ત્યારે જ સુતક કાળ માન્ય ગણાય છે. સુતકનો સમયગાળો સંપૂર્ણ ચંદ્રગ્રહણની શરૂઆતના 9 કલાક પહેલા શરૂ થાય છે.

ગ્રહણનો સમય: 
ભારતીય સમય અનુસાર 19મી નવેમ્બરે સવારે 11 વાગીને 34 મિનિટે ગ્રહણ લાગવાની શરૂઆત થશે જે 5 વાગીને 33 મિનિટ સુધી રહેશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ