નર્મદા જિલ્લામાં ચૂંટણીજંગ જામ્યો છે. ત્યારે વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ શરૂ થઈ ગયો છે.
BTPથી મતદારો ચેતજોઃ મનસુખ વસાવા
મનસુખભાઇ નાટક કરે છે એવું કહે છેઃ વાસાવ
હું કાંઈ અભણ નથી હું MSW થયેલો છેઃ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ BTP પર પ્રહાર શરૂ કરી દીધા હતા.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, BTP કાંચિડાની જેમ રંગ બદલે છે. BTPથી મતદારો ચેતજો. મનસુખભાઇ નાટક કરે છે એવું કહે છે. હું કાંઈ અભણ નથી હું MSW થયેલો છું. ડેડીયાપાડા, સાગબારાના હિંમત રાખે છે. છોટુભાઈ, મહેશભાઈ મારા માટે મચ્છર બરાબર છે. ભાજપ વિરોધી કામો કરતા લોકો સાનમાં સમજી જાય છે.
ગઈકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેનું કાલે મતદાન છે અને હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.