બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ટૂથબ્રશ અને ન્હાવાના રૂમાલમાં વાયરસ અને બેક્ટેરિયાનો મેળો, નવા રિસર્ચમાં આંખ ઉઘાડતો ખુલાસો

OMG / ટૂથબ્રશ અને ન્હાવાના રૂમાલમાં વાયરસ અને બેક્ટેરિયાનો મેળો, નવા રિસર્ચમાં આંખ ઉઘાડતો ખુલાસો

Last Updated: 03:04 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle: વૈજ્ઞાનિકોને ટૂથબ્રશ અને શાવર હેડ્સમાં ભારે સંખ્યામાાં બેક્ટેરિયા અને વાયરસની હાજરીની જાણકારી મેળવી છે. અમુક બેક્ટેરિયા અને વાયરસ તો એકદમ નવા છે. જાણો ચોંકાવનારો રિપોર્ટ.

અમેરિકામાં ચાલી રહેલી એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તમારા ટૂથબ્રશ અને શાવર હેડ્સમાં ઘણા વાયરસ અને બેક્ટેરિયા રહે છે. તેમાંથી ઘણા બેક્ટેરિયા અને વાયરસ વિજ્ઞાન માટે એકદમ નવા છે. એક સ્ટડીમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

brush

જોકે તેનો મતલબ એ નથી કે બધા વાયરસ અને બેક્ટેરિયા તમારા માટે ખતરનાક છે. સપાટી સાફ હોવા છતાં બેક્ટેરિયા અને ફંગસ જેવા સુક્ષ્મ જીવો ફરીથી ઉગવા લાગે છે. માટે ડોક્ટર અને ડેન્ટિસ્ટ એવા સૂક્ષ્મજીવોને રોકવા માટે નિયમિત રીતે ટૂથબ્રશ બદલવા અને બાથરૂમની સફાઈ કરવાની સલાહ આપે છે.

PROMOTIONAL 12

કેવી રીતે કરવામાં આવી સ્ટડી?

વૈજ્ઞાનિકોએ અમેરિકાના 92 શાવર હેડ્સ અને 34 ટૂથબ્રશ પર સ્ટડી કરી. તેમણે એડવાન્સ DNA ટેક્નીકની મદદથી વાયરસ અને બેક્ટેરિયાની ઓળખ કરી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમને જેટલા વાયરસ મળ્યા છે તેમની સંખ્યા વધારે છે. તેમને ઘણા એવા વાયરસ મળ્યા છે જેને અમે પહેલા ક્યારેય જોયા નથી.

શા કારણે મહત્વનું છે આ રિસર્ચ?

રિસર્ચને ટૂથબ્રશ અને શાવર હેડમાં બેક્ટેરિયોકેઝ પણ મળ્યા છે. એવામાં વાયરસ જીવાણુ કોશિકાઓને સંક્રમિત કરે છે અને તેની અંદર પોતાની કોપી બનાવે છે. સ્ટડી જણાવે છે કે આ બેક્ટેરિયલ સમુદાય બનાવવામાં મહત્વની ભુમિકા નિભાવે છે અને કદાચ આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. નવા ઓળખવામાં આવેલા વાયરસને હાનિકારક બેક્ટેરિયાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

brush-2

વધુ વાંચો: વજન વધશે નહીં! જમ્યા બાદ અજાણતા પણ ન કરો આ કામ, બહાર આવેલી ફાંદ અંદર જતી રહેશે

ટીમે ટૂથબ્રશ અને શોવર હેડ્સ પર વાયરસ કોમ્યુનિટીની જાણકારી મેળવી. રિસર્ચર્સ અનુસાર શોવર હેડની તુલનામાં ટૂથબ્રશ પર ક્યાંક વધારે વાયરસ મળ્યા કારણ કે ટૂથબ્રશ પર મળતા બેક્ટેરિયા વ્યક્તિના મોંઠા અને ભોજનના કણોથી આવે છે. જ્યારે શાવર હેડ પર મળતા બેક્ટેરિયા પર્યાવરણથી આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viruses And Bacteria Lifestyle Toothbrush
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ