બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / વજન વધશે નહીં! જમ્યા બાદ અજાણતા પણ ન કરો આ કામ, બહાર આવેલી ફાંદ અંદર જતી રહેશે
5 ફોટો ગેલેરી
Last Updated: 01:47 PM, 15 October 2024
1/5
2/5
3/5
ભોજન ખાવાના તરત બાદ પાણી પીવાની આદત ઘણા લોકોની હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે નુકસાનકારક હોય છે. ભોજન કર્યાના તરત બાદ જો કોઈ પાણી પીવે છે તો ગેસ્ટ્રાઈટિસ કમજોર થઈ જાય છે અને પાચન પર ખરાબ અસર પડે છે. તેના કારણે ભોજન પચતુ નથી. તેનાથી સ્થૂળતા પણ ઝડપથી વધે છે. માટે ભોજનના ઓછામાં ઓછા 1 કલોક બાદ જ પાણી પીવું જોઈએ.
4/5
અમુક લોકો ભોજન કર્યાના તરત બાદ આરામ કરવા જતા રહે છે. આ આદત બિલકુલ પણ સારી નથી. ભોજનના તરત બાદ સુઈ જવાના કારણે વજન ઝડપથી વધે છે. ભોજનના તરત બાદ સુઈ જવાથી ભોજન યોગ્ય રીતે નથી પચતુ અને વજન વધવા લાગે છે. માટે સ્થૂળતા ઓછી કરવા માંગો છો તો ભોજનના તરત બાદ બેડ પર ન જાઓ.
5/5
બીજી એક ભુલ જે અંદાજે બધા જ લોકો કરે છે અને તેના કારણે સ્થૂળતા આવે છે. આ ભુલ ભોજન બાદ ચા પીવાની છે. ભોજનના તરત બાદ ચા પીવી સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આ ખૂબ જ ખરાબ આદત છે. તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કારણકે ચામાં કેફીન હોય છે અને આ પેટમાં એસિડને વધારવાનું કામ કરે છે. તેના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે. સ્થૂળતા પણ ઝડપથી વધે છે. માટે ભોજનના તરત બાદ ચા ન પીવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ