ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NEET, UPSCની પરીક્ષા પહેલા આટલુ જરૂર ચેક કરો, ભૂલ હોય તો તુરંત કરો આ કામ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:08 PM, 28 October 2026
1/5
UIDAI ઉમેદવારોને સલાહ આપી છે કે 10મા ધોરણના પ્રમાણપત્ર અને આધારકાર્ડની માહિતીમાં નામ, જેંડર સહિત ચકાસણી કરો અને વિસંગતા હોય તો સુધારો કરાવવો જરૂરી છે. તમારા આધાર કાર્ડમાં ભૂલો કેવી રીતે સુધારવી અને UIDAI નિયમો અનુસાર તમારે શું કરવું જોઈએ તે જાણો.
2/5
ADVERTISEMENT
3/5
4/5
1. તમારા નજીકના આધાર નોંધણી અથવા અપડેટ સેન્ટરની મુલાકાત લો. 2. ત્યાં મોબાઇલ નંબર અપડેટ કરવાની વિનંતી કરો. 3. જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરો અને રસીદ રાખો. 4. UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ સ્ટેટસ તપાસો. UIDAI ની વર્તમાન માહિતી અનુસાર, આધાર એપ દ્વારા તમારા મોબાઇલ નંબરને અપડેટ કરવાની ક્ષમતા પણ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ