બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Lakshmi Maha Upay five auspicious upay for money and prosperity

આસ્થા / માતા લક્ષ્મીને કરવા છે પ્રસન્ન? તો આજથી જ અપનાવો 6 ઉપાય, જીવનમાં ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

Arohi

Last Updated: 08:49 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lakshmi Maha Upay: કહેવાય છે કે દેવી લક્ષ્મીના શુભ ચરણ ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થવા દેતા. તેમની પૂજાથી ધન જ નહીં પરંતુ નામ અને યશ પણ મળે છે. તેમની ઉપાસના દાંપત્ય જીવનમાં પણ મધુરતા લઈને આવે છે.

  • માતા લક્ષ્મીને કરવા છે પ્રસન્ન?  
  • તો આજથી જ અપનાવો 6 ઉપાય
  • ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિનું જીવન ખુશીઓથી અને ધન-સંપત્તિથી ભરી દે છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીના શુભ ચરણ ઘરમાં ક્યારેય ધનની કમી નથી થવા દેતા. તેમની પૂજાથી ફક્ત ધન જ નહીં પરંતુ નામ અને યશ પણ મળે છે. તેમની ઉપાસના દાંપત્ય જીવનમાં મધુરતા લઈને આવે છે. આજે અમે તમને ધનલક્ષ્મીની કૃપાના પાંચ ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. 

શંખ 
શંખની ઉત્પત્તિ સમુદ્રથી થઈ છે. ઘણી જગ્યા પર શંખને લક્ષ્મીજીના ભાઈ તરીકે પણ પુજવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં શંખ હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે આવે છે. મંગળ કાર્યો અને ધાર્મિક ઉત્સવોમાં તેને વગાડવો શુભ માનવામાં આવે છે. 

આમ તો શંખ ઘણા પ્રકારના હોય છે પરંતુ મધ્યાવર્તી શંખ અને દક્ષિણાવર્તી શંખ દુર્લભ હોય છે અને તેનો ઉપયોગ ખાસ લાભકારક માનવામાં આવે છે. પૂજાના સ્થાન પર સફેદ રંગનો શંખ રાખો અને પ્રયોગ કરવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે. 

ગુલાબ 
ગુલાબનું ફૂલ અને તેની સુગંધ બન્ને માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. નિયમિત રીતે માતા લક્ષ્મીને ઈતર કે ગુલાબ અર્પિત કરવાથી વ્યાપાર સારો રહે છે. ગુલાબની પાંખડીઓથી માતા લક્ષ્મીનો અભિષેક કરવાથી દેવું દૂર થાય છે. દર શુક્રવારે માતા લક્ષ્મીને ગુલાબની માળા અર્પિત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે. 

સ્ફટિકની માળા 
સ્ફટિક શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે અને વૈભવનું પ્રતીક છે. માતા લક્ષ્મીના મંત્રોનો જાપ સ્ફટિકની માળાથી જ કરવો જોઈએ. માતા લક્ષ્મીને સ્ફટિકની માળા અર્પિત કરો. સ્ફટિકની માળા પહેરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. 

શ્રીહરિ વિષ્ણુ 
માતા લક્ષ્મીની કૃપા વગર શ્રીહરિ વગર ન મળી શકે. ઘરના પૂજા સ્થાન પર વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા મુકો. રોજ નિયમ અનુસાર તેમની ઉપાસના કરો. આખા પરિવારને ધન લાભ થશે અને પ્રેમ વધશે. 

ધીનો દિવો 
માતા લક્ષ્મીની પૂજાના સમયે ઘીનો દિવો સળગાવવો જોઈએ. આ દિવો ચારમુખી હોય તો ખૂબ સારૂ રહેશે. તેને સફેદ ધાતુ કે માટીના દિવામાં પ્રજ્વલિત કરો. સાંજના સમયે પૂજા સ્થાન પર ઘીનો દિવો કરવાથી ઘરમાં ધનની બર્બાદી નહીં થાય. 

ઘનની બચતના મહાઉપાય 
માતા લક્ષ્મી ચંચલા છે, તે ક્યારેય પણ એક જગ્યા પર નથી રહેતા. પરંતુ જો લક્ષ્મીની કૃપા મળે તો જીવન સુખમાં પસાર થાય છે. જો તમારા ઘરમાં ધનની બચત નથી થતી કે પૈસા હાથમાં આવતા જ ખર્ચ થઈ જાય છે તો એક ચમત્કારી ઉપાય તમારી સમસ્યા દૂર કરી શકે છે. માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે ખીરાનો ભોગ લગાવો. તેમાં ખાંડની જગ્યા પર મિસરી મિક્ષ કરો. તમારી આર્થિક ચિંતા જલ્દી દૂર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ