બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Daily Rashifal Of Friday 17042020

દૈનિક રાશિફળ / તુલા રાશિને થશે શેરબજારમાં નુકસાન અને આ રાશિને રહેશે જીવનસાથી સાથે ખટરાગ, જાણો શુક્રવારનું રાશિફળ

Bhushita

Last Updated: 07:39 AM, 17 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે માતાજીની માનસી પૂજા લાભદાયી રહે છે. સ્ત્રી વર્ગનું અપમાન ન કરવું અને શક્ય તેટલા પ્રમાણમાં ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ કરવો. ચોખા અને દૂધનું દાન શુભ ગણાય છે. તો જાણો મેષથી મીન રાશિનું શુક્રવારનું રાશિફળ.

મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના. સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે. અધિકારી વર્ગના આશીર્વાદ મળશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે.  પારિવારિક જીવન આનંદમય રહેશે. ખોટા માણસો પાસે સમય વેડફવો નહિ. અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે.

કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો.  પરિવારના સભ્યોથી પરેશાની જણાશે. લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના. આર્થિક સંકળામણનો અનુભવ થશે.

સિંહ (મ.ટ.)
ઘરેલુ જીવનમાં શાંતિ જણાશે.  કરેલા રોકાણો લાભદાયી નીવડશે. કામકાજ માટે યાત્રા થવાની સંભાવના. ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના.  જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે. ધર્મ આદ્યાત્મિક્તામાં રૂચી વધશે. નોકરીયાતને સારો સહયોગ મળશે.

તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનીની સંભાવના. પારિવારિક બાબતોમાં શાંતિ જણાશે. નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે. કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે. ધંધામાં કરેલા આયોજનો સફળ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો.  વ્યવસાયિક-પારિવારિક સમસ્યા રહેશે. માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આવક જાવક સમાંતરે જળવાઈ રહેશે.

મકર (ખ.જ.)
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. તબીયત બાબતે કાળજી રાખવી. મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે. નજીકના સુખનું જ ધ્યાન કરો.

કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે.  વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે. નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે. પારિવારિક વૈચારિક મતભેદ રહેશે. ધન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ