બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Know such facilities offered by the bank for free on opening a zero balance saving account

તમારા કામનું / ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલાવવા પર બેંક મફતમાં આપે છે આવી સુવિધાઓ, જાણો

Megha

Last Updated: 03:45 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારે કોઈ ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર નથી રહેતી.

  • મોટાભાગના લોકો ઝીરો બેલેન્સ સાથે બચત ખાતું ખોલાવે છે
  • બેંક તરફથી ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પર ઘણા ફાયદા આપવામાં આવે છે
  • તમારે કોઈપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી

દેશની દરેક બેંક ઘણા પ્રકારના ખાતા ખોલવાની સુવિધા આપે છે. જેમાંથી સૌથી વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. એવામાં વધુ પડતાં લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટમાં લોકોને પૈસા જમા કરવાની સાથે સાથે પૈસા બચાવવા અને સમય જતાં તેમની સંપત્તિ વધારવા મદદ કરે છે. આ સાથે જ સેવિંગ એકાઉન્ટ ધારકોને અન્ય વ્યવહારો કરવામાં અને બેંકિંગ સેવાઓનો લાભ મેળવવામાં મદદ કરે છે. સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ મોટાભાગે નોકરિયાત લોકો કરતાં હોય છે. 

સામાન્ય રીતે મોટાભાગના લોકો ઝીરો બેલેન્સ સાથે બચત ખાતું ખોલાવે છે અને ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારે કોઈ ન્યૂનતમ બેલેન્સ જાળવવાની જરૂર નથી રહેતી. જણાવી દઈએ કે એક પણ રૂપિયો ઉમેર્યા વિના ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ  ચાલુ રાખી શકાય છે. આ બધુ તો આપણે બધા જાણીએ છીએ પણ શું તમે એ જાણો છો કે બેંક તરફથી ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પર બીજા ઘણા ફાયદા પણ આપવામાં આવે છે, આજે અમે તમને એ જ મહત્વપૂર્ણ સુવિધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પર મળે છે.

જો તમારી પાસે ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે તો આમાં સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારે કોઈપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. 

આ સિવાય ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટમાં બેંક ગ્રાહકોને નેટ બેંકિંગની સુવિધા પણ આપે છે. જણાવી દઈએ કે નેટ બેન્કિંગની મદદથી ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. 

આ સાથે જ ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટમાં બેંક ગ્રાહકોને ડેબિટ કાર્ડ, પાસબુક, મોબાઈલ બેંકિંગ, ઈ-પાસબુક વગેરે જેવી સુવિધાઓ બિલકુલ મફતમાં  આપે છે. આવી સ્થિતિમાં બેંકમાંથી ઉપલબ્ધ આ સુવિધાઓ વિશે જાણવું જરૂરી છે. 

આ સાથે જ જો તમારી પાસે ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ છે તો તમે તેમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ