બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / know about namo ghat of varanasi pm modi may inaugurate uttar pradesh kashi

નમો ઘાટ / PM મોદીનો બીજો સફળ ડ્રીમ પ્રોજેક્ટ: 34 કરોડ રૂપિયાના ખર્ચે કાશીમાં બન્યો નમો ઘાટ, જુઓ અદભૂત નજારો

Pravin

Last Updated: 10:23 AM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પર્યટન સ્થળ બનીને તૈયાર થઈ ગયું છે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાના સાચવીને બેઠેલા કાશીના ઘાટોમાં વધું એક ઘાટ ઉમેરાયો છે.

  • પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં નમો ઘાટ તૈયાર
  • નમો ઘાટ બનાવામાં 34 કરોડનો ખર્ચો આવ્યો છે
  • યાત્રિઓ અને શ્રદ્ધાળુઓ કેટલીય સુવિધાઓ મળશે

 

પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પર્યટન સ્થળ બનીને તૈયાર થઈ ગયું છે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાના સાચવીને બેઠેલા કાશીના ઘાટોમાં વધું એક ઘાટ ઉમેરાયો છે. સોશિયલ મીડિયા પર તેને લઈને પહેલાથી જ કેટલીય તસ્વીરો ફરતી થઈ છે અને વીડિયો પર વાયરલ થઈ રહ્યા છે. ઘાટની બનાવટ નમસ્તે કરતા સ્કલ્પચર પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર લોકો તેને હૈશટૈગ નમો ઘાટ લખીને શેર કરી રહ્યા છે. 

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર લગભગ 34 કરોડના ખર્ચે બનેલા આ ખિડકિયા ઘાટનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી મોદી ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે. આ ઘાટથી જળમાર્ગ અને વાયુ માર્ગને પણ જોડવામાં આવશે, જેથી પર્યટક અન્ય શહેરોમાં સુધી પણ જઈ શકે.

વારાણસી સ્માર્ટ સિટીના મુખ્ય મહાપ્રબંધક ડો. ડી વાસુદેવે જણાવ્યું છે કે, લગભગ 21000 સ્કેવર મીટરમાં બની રહેલા આ ઘાટનો પ્રથમ ફેઝ બનીને તૈયાર થઈ ચુક્યો છે. તેના નિર્માણમાં મેક ઈન ઈંડિયાનું વિશેષ ધ્યાન રાખવામા આવ્યું છે. આ ઘાટ પર વોકલ ફોર લોકલ પણ દેખાશે. અહીં પર્યટક બનારસનો નજારો જોશે અને ગંગા આરતીમાં સામેલ પણ થઈ શકશે. વોટર એડવેંચર સ્પોર્ટ્સની મજા લઈ શકશે, આ ઉપરાંત દિવ્યાંગજન અને વૃદ્ધો માટે માં ગંગાના ચરણો સુધી રેંપ બનાવ્યો છે. ગત મહિને પ્રધાનમંત્રી મોદીએ ખુદ ખિડકિયા ઘાટ એટલે કે નમો ઘાટનું અવલોકન કર્યું હતું.

આ ઉપરાંક અહીં એપન થિયેટર પણ છે, લાયબ્રેરી, બનારસી ખાણી પીણી માટે ફુડ કોર્ટ છે. અહીં મલ્ટી પર્પઝ પ્લેટફોર્મ પણ હશે.જ્યાં હેલીકોપ્ટર ઉતરતાની સાથે જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ શકે. અહીં પર્યટક કાશી વિશ્વનાથ ધામના દર્શન માટે સરળતાથી ટિકિટ પણ લઈ શકે. ખિડકિયા ઘાટથી ક્રૂઝ દ્વારા નજીકના શહેરોમાં ભ્રમણ કરી શકાશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ