બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / kevin pietersen instagram video post on dhoni viral clip

ક્રિકેટ / Video: ધોનીની મજાક ઉડાવવી ભારે પડી! પૂર્વ વિદેશી ખેલાડીએ પોસ્ટ કર્યો વીડિયો, બરાબરના ભડક્યાં ફેન્સ

Arohi

Last Updated: 02:41 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni Video: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પોતાની એક શર્મનાક હરકતથી સોશિયલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે. કેવિન પીટરસને ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ શેર કરી છે જેનાથી બધા ભારતીય ક્રિકેટર ફેંસ ગુસ્સે થઈ ગયા છે.

  • ધોનીને લઈને કેવિન પીટરસને કરી પોસ્ટ 
  • ભારતીય ક્રિકેટ ફેંસ થયા ગુસ્સે 
  • ધોનીનેન લઈને પીટરસને શેર કર્યો વીડિયો 

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પોતાની એક શરમજન હરકતથી સોશિયલ મીડિયા પર બબાલ મચાલી દીધી છે. કેવિન પીટરસને ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ શેર કરી છે જેનાથી ભારતીય ક્રિકેટ ફેંસ ગુસ્સે થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર કેવિન પીટરસને મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક એવો વીડિયો શેર કર્યો છે જે આગમાં ઘીનું કામ કરી રહ્યું છે. 

કેવિન પીટરસનની શરમજનક હરકત 
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ઈન્સ્ટાગ્રામ પર મદેન્દ્ર સિંહ ધોનીને લઈને પોતાનો જુનો વીડિયો શેર કર્યો છે. કેવિન પીટરસનના આ શરમજનક પગલાથી સોશિયલ મીડિયા પર ભારતીય ફેંસ તેમનાથી નારાજ થઈ ગયા છે. 

હકીકતે કેવિન પીટરસને ઈન્સ્ટાગ્રામ પર એક જુનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો વર્ષ 2007માં ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચનો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાની બેટિંગથી કેવિન પીટરસનના બોલ પર છગ્ગો લગાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ બાઉન્ડ્રી લાઈન પર તે બોલને એલિસ્ટેયર કુક કેચ કરી લે છે.

ફેંસના નિશાના પર કેવિન પીટરસન 
મહેન્દ્ર સિંહ ધોની દરેક ભારતીય ક્રિકેટ ફેંસ માટે આદર્શ છે અને કેવિન પીટરસનના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ માનો એક મહાન ક્રિકેટરને નીચે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવિન પીટરસને મહેન્દ્ર સિંહ ધોનીના મજા લેવા માટે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે. જે ભારતીય ફેંસને ગુસ્સો અપાવી રહ્યા છે. 

મહેન્દ્ર સિંહ ધોની પર એવો વીડિયો શેર કરતા જ કેવિન કેવિન પીટરસન ફેંસના નિશાના પર આવી ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર કેવિન પીટરસનને તેમની આ પોસ્ટ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફેંસ ખૂબ કેવિન પીટરસનને ખરૂ-ખોટુ કહી રહ્યા છે. 

મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ 
ભારત ધોનીની કેપ્ટન્સીમાં 2007 ટી 20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો અવોર્ડ જીતી ચુક્યા છે. તે ઉપરાંત ભારત 2009માં પહેલી વખત ટેસ્ટમાં નંબર એક પર હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 350 વન ડે મેચોમાં 50.57ની સરેરાશથી 10773 રન બનાવ્યા છે. જેમાં 10 સેન્ચુરી અને 73 હાફ સેન્ચુરી સામેલ છે. 

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચોમાં 38.09ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સેન્ચુરી અને 33 હાફ સેન્ચુરી શામેલ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 247 આઈપીએલ મેચોમાં 39.35ની સરેરાશથી 5076 રન બનાવ્યા છે. જેમાં 24 હાફ સેન્ચુરી સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ