બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / karwa chauth vrat niyam do not make these mistakes on fast will break

આસ્થા / Karwa Chauth 2023: પતિની લાંબી ઉંમર માટે કરવાના હોવ કરવા ચોથનું વ્રત તો ખાસ જાણી લેજો આ નિયમ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Manisha Jogi

Last Updated: 12:48 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારતક માસની કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. કરવા ચોથના વ્રતમાં જે પણ નિયમો હોય તેનું પાલન કરવામાં આવે છે, નહીંતર ભૂલોનું ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

  • કારતક ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે
  • કરવા ચોથના વ્રતના નિયમોનું પાલન કરવું જરૂરી
  • નિયમોનું પાલન ના કરવાથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે

કારતક માસની કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે 1 નવેમ્બર 2023ના રોજ કરવા ચોથ છે. અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથના વ્રતને કઠિન માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત કરે છે. રાત્રે ચંદ્રોદય પછી અર્ધ્ય આપીને કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે કરવાચથના દિવસે ચંદ્રોદય રાત્રે 08:15 વાગ્યે થશે. કરવા ચોથના વ્રતમાં જે પણ નિયમો હોય તેનું પાલન કરવામાં આવે છે, નહીંતર ભૂલોનું ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. 

કરવા ચોથ માટેના નિયમ

  • કરવા ચોથના દિવસે નિર્જળા વ્રત કરવામાં આવે છે. આ કારણોસર મહિલાઓ આ દિવસે શ્રૃંગાર કરીને દુલ્હનની જેમ તૈયાર થાય છે. આ દિવસે કોઈપણ વ્યક્તિને સુહાગણનો સામાન ના આપવોય કરવા ચોથના દિવસે જે પણ સુહાગના સામાનનો ઉપયોગ કરવામાં આવે તેનું દાન કરી દેવું. 
  • કરવા ચોથના દિવસે ચંદ્રના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ચંદ્રદર્શન કર્યા પછી ચંદ્રદેવને અર્ધ્ય આપ્યા પછી પારણા કરવામાં આવે છે. ચંદ્ર જોયા વગર કરવા ચોથનું વ્રત ના ખોલવું. કોઈ કારણવશ ચંદ્ર ના દેખાય તો જ્યોતિષ ઉપાય કરીને પૂજા  કરો અને અર્ધ્ય આપો, ત્યારપછી જ પારણા કરવા. 
  • કરવા ચોથના દિવસે મહિલાઓએ દિવસે ઊંઘવું ના જોઈએ. વ્રત કરીને સૂવાને કારણે વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી અને નિષ્ફળ જાય છે તથા દોષ લાગે છે. બીમાર લોકો અને ગર્ભવતી મહિલાઓ આરામ કરી શકે છે. 
  • કરવા ચોથનો દિવસ સુહાગનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે કાળા, વાદલી અને ભૂરા રંગના કપડા ના પહેરવા. આ રંગનો સંબંધ શનિદેવ સાથે હોય છે. આ દિવસે લાલ, ગુલાબી, પીળા અને લીલા રંગના કપડાં પહેરવા તે શુભ માનવામાં આવે છે. 
  • કરવા ચોથના દિવસે આ વ્રતની કથા જરૂરથી સાંભળવી જોઈએ. આ દિવસે કથા સાંભળવામાં આવે તો વ્રતનું ફળ પ્રાપ્ત નથી. આ કારણોસર પૂજા કર્યા પછી કથા જરૂરથી સાંભળવી. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ