બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / kangana's come back on twitter

બોલિવૂડ / કંગનાના ટ્વિટર એકાઉન્ટ અને સુશાંત સિંહ રાજપુતને શું કનેક્શન છે, એક્ટ્રેસે આપ્યો જોરદાર જવાબ

Kinjari

Last Updated: 12:58 PM, 21 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતે ટ્વિટર પર ડેબ્યૂ કર્યું છે. તે ટ્વિટર પર આવી બાદમાં એક લાંબો મેસેજ પણ લખ્યો છે અને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. કંગનાએ જણાવ્યું કે તેને લાગતુ હતુ કે તે એક આર્ટિસ્ટ છે. જે કહેવું છે તે ફિલ્મોથી કહેશે પરંતુ હવે તેના વિચારો બદલાઇ ગયા છે.

  • કંગના રનોત આવી ટ્વીટર પર 
  • સોશ્યલ મિડીયાના પાવરથી પ્રભાવિત
  • ટ્વિટર પર કંગનાનું સ્વેગથી સ્વાગત

 

આ વર્ષે ખાસ કરીને સુશાંતના મોત બાદ સોશ્યલ મિડીયા પર જે પ્રકારે લડાઇ ચાલી તે બાદ કંગનાની ભાવનાઓ બદલાઇ ગઇ અને આ બાબતે વાત કરતા કંગનાએ જણાવ્યું કે સોશ્યલ મિડીયા થકી સમગ્ર વિશ્વ એક થયુ અને તેમાં જીત પણ થઇ. આ પાવરને જોયા બાદ કંગનાએ ટ્વીટર પર ડેબ્યુ કર્યું. હવે કંગનાને સોશ્યલ મિડીયાથી નવી આશાઓ જાગી છે. 

 

 

પહેલા કંગનાને એવુ લાગતુ હતુ કે તમારે કોઇ વાત કહેવી છે તો ઓડિયન્સ તમારાથી દૂર નથી પરંતુ સોશ્યલ મિડીયાની તાકાત જોયા બાદ તેણે સોશ્યલ મિડીયા પર આવવાનું મન બનાવી લીધુ હતુ. વિડીયોમાં તેણે જણાવ્યું કે, તેને ટ્વિટર પર આવવા માટે કરોડો રુપિયાની ડિલ પણ ઑફર થઇ હતી. 

તમને જણાવી દઇએ કે કંગના રનોતની વાતો ટીમ કંગના નામના ટ્વિટર હેન્ડલથી આવતી હતી પરંતુ કંગનાએ હવે સામે ચાલીને પોતાની વાતને રાખવા માટે આ રસ્તો સિલેક્ટ કરી લીધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ