બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Johnny Sins Comes To Bollywood; Shares Screen With Ranveer Singh For Men's Sexual Health Brand

મનોરંજન / VIDEO : રણવીરસિંહ પોર્ન સ્ટાર સાથે દેખાયો, વીડિયો વાયરલ થતાં લોકો ભડક્યાં

Hiralal

Last Updated: 03:49 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર રણવીર સિંહ એક એડમાં પોર્નસ્ટાર જોની સિન્સ સાથે દેખાતાં લોકોએ તેને ફટકાર લગાવી હતી.

  • એક્ટર રણવીર સિંહ પોર્ન સ્ટાર જોની સિન્સ સાથે દેખાયો
  • એક એડમાં જોવા મળ્યાં
  • વીડિયો વાયરલ થતાં લોકો ભડક્યાં 

એક્ટર રણવીર સિંહ એક એડમાં પોર્ન સ્ટાર જોની સિન્સ સાથે દેખાયો હતો. આ વીડિયોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ એડ સેક્સ સંબંધી સમસ્યાઓ માટે બનેલી દવાઓ માટે તૈયાર કરવામાં આવી છે, તેને સીરિયલમાં જોવા મળતા ડ્રામેટિક સીનની જેમ શૂટ કરવામાં આવી છે. ખુદ અભિનેતા રણવીર સિંહે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને લોકો તરફથી ઘણા રિએક્શન મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
એક તરફ જાહેરાતમાં જોની સિન્સને જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે તો બીજી તરફ કેટલાક લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે જોની ભાઈ અહીંથી ભાગી જાય નહીંતર રણવીરને બગાડી નાખશે. એકે લખ્યું કે અરે મને વિશ્વાસ નથી થતો, રણવીર સિંહ તેની સાથે એક એડ કરી રહ્યો છે. એકે લખ્યું હતું કે એને ઓસ્કાર અપાવ, યાર, એટલે અદ્ભુત અભિનય અને સ્ક્રીપ્ટિંગ થયું છે. એકે લખ્યું કે કોઈએ આ દફનાવેલ વિષય પર વાત કરવાની હિંમત બતાવી છે, હું તેની કદર કરું છું. બીજાએ લખ્યું, "રણવીર ભાઈ, આપ યે કિસ લાઇન મેં આ ગયે." એકે લખ્યું કે આ એડ જોઈને મને 15 મિનિટ સુધી હસવું આવી ગયું. એકે લખ્યું, "શું તમે કોઈ રચનાત્મક જાહેરાત ભાઈ બનાવી છે?" બીજાએ લખ્યું કે આજકાલ લોકો એડ બનાવવા માટે શું કરી રહ્યા છે, જોની ભાઈને દવા વેચવા લાવ્યા તે પણ રણવીર સિંહ સાથે! વાહ ભાઈ!

સેક્સ સંબંધી સમસ્યાઓની દવા માટેની છે એડ
રણવીરસિંહ અને જોની સિન્સે સેક્સ સંબંધી સમસ્યાઓની દવા માટેની એડ બનાવી છે. જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે જોની સિન્સ અમેરિકન એક્ટર અને એડલ્ટ ફિલ્મનો સ્ટાર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Johnny Sins Ranveer Singh video Ranveer singh Ranveer Singh Johnny Sins video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ