બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Jasprit Bumrah got emotional said he came Ahmedabad after a long time, first of all he will go to meet mom

World Cup 2023 / અમદાવાદમાં પગ મૂકતાં જ ભાવુક થયો જસપ્રીત બુમરાહ, કહ્યું ઘણા સમય પછી આવ્યો, સૌથી પહેલા મમ્મીને મળવા જઈશ...

Megha

Last Updated: 11:00 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વનડે વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા જસપ્રીત બુમરાહ અમદાવાદમાં તેના પરિવાર અને માતાને મળવા માંગે છે.

  • ODI વર્લ્ડ કપ 2023ની સૌથી વધુ રાહ જોવાતી મેચ આવતીકાલે રમાશે
  • પાકિસ્તાન સામેની મેચ પહેલા તેની મા ને મળવા માંગે છે બુમરાહ
  • મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમી નથી પણ.. - બોલ્યો બુમરાહ

ODI વર્લ્ડ કપ 2023ની સૌથી વધુ રાહ જોવાતી મેચ આવતીકાલે રમાશે. અફઘાનિસ્તાન સામે શાનદાર જીત નોંધાવ્યા પછી ટીમ ઈન્ડિયા 14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બાબર આઝમની આગેવાની હેઠળના પાકિસ્તાન સામે ટક્કર માટે તૈયાર છે.

પાકિસ્તાન સામેની મેચ પહેલા તેની મા ને મળવા માંગે છે બુમરાહ
જેમ જેમ મેચનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ દરેકની નજર વિરાટ અને રોહિત જેવા બેટ્સમેન સહિત ટોચના ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પર પણ છે. બુમરાહે તેના વતન અમદાવાદમાં વાપસી કરી છે અને એક વાતચિત દરમિયાન તેને કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની મેચની તૈયારી કરતા પહેલા તેના પરિવાર અને તેની માતાને મળવા માંગે છે.

મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમી નથી પણ.. - બુમરાહ
વાત એમ છે કે અફઘાનિસ્તાન સામે ભારતની આઠ વિકેટની જીત બાદ બુમરાહે કહ્યું,  “હું છેલ્લા કેટલાક સમયથી બહાર છું. હું મારી માતાને ઘરે જોઈને ખુશ થઈશ. હું તેને મળવા જાઉં છું. મારા માટે આ પહેલી પ્રાથમિકતા છે. આગળ બુમરાહે કહ્યું કે 'મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમી નથી, પરંતુ ટેસ્ટ મેચ રમી છે અને સફળ પણ રહ્યો છું. મારા અનુભવના આધારે આ મેદાન પર 14 ઓક્ટોબરે રોમાંચક મેચ રમાવા જઈ રહી છે. મને ખાતરી છે કે ઘણા લોકો આવવાના છે. તેથી, તે જોવાનું મૂલ્યવાન હશે.” 

પાકિસ્તાન સામે પણ જીતનો સિલસિલો જાળવી રાખશે 
ભારતીય ટીમ હાલમાં વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે. ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. ભારતીય ટીમે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સામનો કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રન ચેઝમાં ખરાબ શરૂઆત બાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ટીમને જીત તરફ દોરી હતી.

આ સિવાય અફઘાનિસ્તાન સામે રોહિત શર્માની શાનદાર સદીના કારણે ભારત આસાનીથી જીત નોંધાવવામાં સફળ રહ્યું હતું. જેમ જેમ ભારતની પાકિસ્તાન સામેની મેચ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકોની નજર આ મેચ પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે આ મેચમાં બંને ટીમો કેવું પ્રદર્શન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ