બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar Municipal Corporations ruling party leader Kusumben Pandyas son is viral video

જામનગર / હાથમાં ધોકો લઈને વેપારીઓને દબાવવા નીકળ્યો JMC શાસક પક્ષના નેતાનો દીકરો, દાદાગીરીનો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 04:18 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કુસુમબેન પંડ્યાનો પુત્ર હાથમાં દંડો લઈ જાણે 'દાદા' બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

  • JMC ના શાસક પક્ષના પુત્રનો વીડિયો વાયરલ
  • કુસુમ બેન પંડ્યાના પુત્રનો વીડિયો વાયરલ
  • બર્ધન ચોક વિસ્તારમાં દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો

જામનગરમાં આમ તો ઠેકઠેકાણે દબાણ અંગે છાશવારે રાવ ઉઠતી હોય છે. પરંતુ જામનગર શહેરમાં આવેલ બર્ધન ચોક વિસ્તાર દબાણ મામલે વર્ષોથી કુખ્યાત છે. આ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કુસુમબેન પંડ્યાનો પુત્ર હાથમાં દંડો લઈ જાણે 'દાદા' બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આગાઉની ઘટનાનો આ વીડિયો સામે આવતા ચકચાર જાગી છે. કથિત વાયરલ વીડિયોમાં આ શખ્સ વેપારીઓને ધમકાવતો હોવાનું નજરે પડે છે.


દબાણના દુષણને સ્થાનિક નેતા જ પોષણ આપતા હોવાની રાવ
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં શેરીગલીમાં પર અનેક સ્થળે દબાણ કરવામાં આવ્યું હોવાથી ટ્રાંફિક જામ થાય છે. રેકડી, પાથરણાવાળાઓને છાશવારે સૂચના આપવા ઉપરાંત કાર્યવાહી કરવા છતાં પણ આ દબાણ અટક્યા નથી. એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે દબાણના આ દુષણને સ્થાનિક નેતાઓ જ રૂપિયાના જોરે પોષણ આપે છે. જેથી આ સમય ઉકેલાતી નથી. ગેરકાયદે દબાણ મામલે આ વિસ્તાર વર્ષોથી બદનામીનો માર ભોગવી રહ્યો છે. ત્યારે હાલમા વાયરલ થયેલા વીડિયોમા દબાણ મામલે જ નેતાનો પુત્ર રોફ ઝાળતો નજરે પડે છે. ફાંટીને ધુમાંડે ગયેલ પુત્ર વેપારીને દબાવવા ગયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે આ વાયરલ વીડિયો મામલે VTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ