બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / Extra / jammu-kashmir-indian-army-destroyed-pakistani-base-akhnoor-sector-released-video

NULL / VIDEO: પાકિસ્તાનનાં સીઝફાયરનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, તબાહ કર્યો પાકિસ્તાની બેઝ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જમ્મુ-કશ્મીરનાં અખનૂર સેક્ટરમાં ભારતીય સેના અને સુરક્ષાદળોને મોટી સફળત હાંસલ થઇ છે. સુરક્ષાદળોએ ત્યાંના અખનૂર સેક્ટરમાં ચોરી છુપે બનાવવામાં આવેલ પાકિસ્તાની આર્મીનાં બેઝને તબાહ કરી નાખ્યું. રવિવારનાં રોજ સેના તરફથી આનાં પુરાવાનાં રૂપમાં વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે. ક્લિપમાં તે જગ્યા પણ દેખાડવામાં આવી છે કે જ્યાં પાકિસ્તાન સેનાનું બેઝ બનેલું હતું. આ સાથે જ ત્યાં પડોશી દેશનો ઝંડો પણ નજરે દેખાઇ રહ્યો છે.


 
બીજી બાજુ નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરીથી નાપાક હરકત કરવામાં આવી છે. સવારનાં 11:50 મિનિટ પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. સાથે પુંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સીઝફાયરમાં દેશનો એક જવાન પણ શહીદ થઇ ગયેલ છે.



શનિવારનાં રોજ રાત્રીનાં મૂળરૂપથી રાજસ્થાનનાં રહેવાસી એવાં સેનાનાં જવાન હરિ વાકર સીઝફાયર દરમ્યાન ફાયરિંગમામ ઘાયલ થઇ ગયા હતાં. તેઓને બાદમાં હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યાં હતાં જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.



અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, ગોળીબારીમાં સવારનાં અંદાજે 4 કલાકે જવાન ગંભીર રૂપથી ઘાયલ થયો અને તેને તુરંત સૈન્ય હોસ્પિટલ ખાતે લઇ જવાયો પરંતુ તેઓનો જીવ બચી ના શક્યો. તમને જણાવી દઇએ કે ચાર દિવસોથી સતત થઇ રહેલ ગોળીબારમાં બે જવાનોનાં મોત થઇ ચૂક્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ