બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / james anderson predicts england will beat india in world cup 2023

ક્રિકેટ જગત / World Cup 2023: જાણો કઇ-કઇ ટીમો પહોંચશે ફાઇનલ-સેમીફાઇનલ સુધી? ઇંગ્લેન્ડના આ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

Manisha Jogi

Last Updated: 04:05 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એંડરસનની ભવિષ્યવાણી સામે આવી છે. એંડરસને આ દરમિયાન ભારત અને પાકિસ્તાન બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

  • વર્લ્ડ કપ 2023 પહેલા જેમ્સ એંડરસનની ભવિષ્યવાણી સામે આવી
  • ફાઈનાલિસ્ટ ટીમ અને ચેમ્પિયન બનનાર ટીમનું નામ જણાવ્યું
  • ભારત અને પાકિસ્તાન બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું

વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એંડરસનની ભવિષ્યવાણી સામે આવી છે. કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે અને કઈ ટીમો બહાર થઈ જશે, તે અંગે જણાવ્યું છે. ફાઈનાલિસ્ટ ટીમ અને ચેમ્પિયન બનનાર ટીમનું નામ પણ જણાવ્યું છે. એંડરસને આ દરમિયાન ભારત અને પાકિસ્તાન બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર એંડરસને જણાવ્યું છે કે, ‘ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. પાકિસ્તાન પહોંચશે પરંતુ સેમિફાઈનલથી દૂર રહેશે. ન્યુઝીલેન્ડ સાથે પણ આ પ્રકારે થશે. ઈંગ્લેન્ડ અને ભારત વર્લ્ડકપ ફાઈનલ મેચ રમશે. ઈંગ્લેન્ડ ભારતને હરાવીને ચેમ્પિયન બનશે.’

એંડરસને દક્ષિણ આફ્રિકા વિશે જણાવ્યું છે કે, ‘જે પ્રકારે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે વન ડે મેચમાં પ્રદર્શન કર્યું, તે ખૂબ જ શાનદાર પ્રદર્શન હતું. દક્ષિણ આફ્રિકા પાસે શાનદાર બેટ્સમેન છે અને બોલર પણ સારા છે.’

અલગ અલગ વિજેતાઓની ભવિષ્યવાણી
પૂર્વ ઈંગ્લિશ બોલર જૉનાથન એગ્નૂએ ભારતને ચેમ્પિયન કહ્યું હતું અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચશે તેવો દાવો કર્યો. મહિલા વર્લ્ડ કપ વિજેતા એલેક્સ હાર્ટલેએ પણ ભારત ચેમ્પિયન બનશે તેવી સંભાવના વ્યક્ત કરી. ભારતની સાથે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનને સેમિફાઈનવનો દાવેદાર ગણાવ્યો. 

કમેંટેટર આતિફ નવાજે ઈંગ્લેન્ડને વિજેતા તરીકે અને ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાને સેમિફાઈનલ માટે દાવેદાર ગણાવ્યા છે. ટાયમલ મિલ્સે પાકિસ્તાનને વિજેતા જાહેર કર્યું છે. વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર કાર્લોસ બ્રેથવેટે ઈંગ્લેન્ડને ચેમ્પિયન ગણાવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ