બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / IT department raids jewelers in Rajkot

રાજકોટ / IT વિભાગનું છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન 6 દિવસ બાદ પૂર્ણ, જ્વેલર્સના બિનહિસાબી વ્યવહારોનો આંકડો આંખો ફાટી જાય તેવો નીકળ્યો

Dinesh

Last Updated: 05:48 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં જવેલર્સ ગ્રુપમાં આવકવેરા વિભાગની તવાઈ, ITના સરવેમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે

  • રાજકોટમાં IT વિભાગના જ્વેલર્સને ત્યા દરોડા
  • 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા
  • છ દિવસ સુધી 32 જેટલા સ્થળોએ તપાસ ચાલી રહી છે


રાજકોટમાં આવકવેરા વિભાગના જ્વેલર્સને ત્યાં સરવેને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ITના સરવેમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે પાપ્ત વિગતો મુજબ 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવ્યા છે.

IT વિભાગનું ઓપરેશન
અત્રે ઉલ્લેખનીય છે કે, છ દિવસ સુધી 32 જેટલા સ્થળોએ તપાસ ચાલી રહી હતી અને અનેક મિલકત સબંધી ફાઇલો પણ મળી આવી છે તેને લઇને તપાસ હાથ ધરાઇ હતી. IT વિભાગ દ્રારા પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.

બેનામી મિલકત મળી
રાજકોટમાં જવેલર્સ અને બિલ્ડર ગ્રુપમાં આવકવેરા વિભાગની તવાઈ ચાલી રહી છે. જેમાં શિલ્પા, રાધિકા અને જે.પી જવેલર્સમાં IT વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. આ ITના મેગા ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બેનામી મિલકત મળી આવી છે. 3 જવેલર્સ મળી અંદાજીત 850 કરોડના બેનામી મિલકત મળી આવી છે તેવી વિગતો ધ્યાને આવી છે. શિલ્પા જવેલર્સમાંથી અંદાજે 500 કરોડના બિન હિસાબી વ્યવહાર મળી આવ્યા છે. જે પી અને રાધીકા જવેલર્સમાં પણ તપાસ દરમિયાન બેનામી મિલકત મળી આવી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ