બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / IRCTC website and App down: Money deducted, tickets not booked, still a chance for emergencies, book here

IRCTC Down / IRCTC ની વેબસાઇટ અને App ઠપ: પૈસા કપાય છે ટિકિટ બુક નથી થતી, જોકે ઈમરજન્સી માટે હજુ પણ ચાન્સ, અહીં કરો બુકિંગ

Megha

Last Updated: 01:08 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTCની એપ અને સાઈટ બંધ થઈ ગઈ છે અને એ કારણે રેલવે મુસાફરો તેમની ટિકિટ બુક કરાવી શકતા નથી. IRCTCનું કહેવું છે કે ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

  • આજે મુસાફરોને IRCTC પર ટ્રેન ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલી પડી 
  • યુઝર્સની ફરિયાદ છે કે પૈસા કાપવા છતાં ટિકિટ બુક ન થઈ 
  • IRCTCનું કહેવું છે કે ટેકનિકલ ખામી સર્જાઇ છે 

રેલવેમાં દરરોજ અઢળક લોકો મુસાફરી કરે છે એવામાં આજે એટલે કે મંગળવારે મુસાફરો રેલવે ટિકિટ બુકિંગ કંપની IRCTC પર ટ્રેન ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ રેલવે ટિકિટ બુકિંગ કંપની IRCTCની એપ અને સાઈટ બંધ થઈ ગઈ છે અને એ કારણે રેલવે મુસાફરો તેમની ટિકિટ બુક કરાવી શકતા નથી. આજે ટિકિટ બુકિંગ અને પેમેન્ટ દરમિયાન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ ઘણા યુઝર્સની એવી પણ ફરિયાદ છે કે પૈસા કાપવા છતાં તેમની ટિકિટ બુક થઈ નહતી. 

જણાવી દઈએ કે IRCTCનું કહેવું છે કે ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે IRCTC એપ અને વેબસાઇટ બંને પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં જો કોઈ મુસાસરને ટિકિટ બુક કરાવી છે તો તે IRCTCને બદલે, Amazon અને Makemytrip દ્વારા તમારી ટિકિટ કરાવી શકે છે. 

IRCTCનું કહેવું છે કે તેની ટીમ ટેકનિકલ ખામીને ઉકેલવા માટે કામ કરી રહી છે અને તે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જણાવી દઈએ કે આ વિશે IRCTCએ ટ્વીટ કર્યું કે ટેક્નિકલ સમસ્યાને કારણે એપ અને વેબસાઇટમાં મુશ્કેલીનો સામનો કરો પડી શકે છે. જો કે, તમે બુકિંગ માટે Ask disha વિકલ્પ પસંદ કરી શકો છો. આ સિવાય જો તમારી પાસે તમારા IRCTC ઈ-વોલેટમાં પૈસા છે, તો ત્યાંથી પણ ટિકિટ બુક કરી શકાય છે. આ સિવાય રેલવે સ્ટેશન પરના કાઉન્ટર પરથી ટિકિટ બુક કરી શકો છો. 

જણાવી દઈએ કે આ પહેલા 6 મેના રોજ IRCTCની સેવાઓ ઠપ થઈ ગઈ હતી જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન પણ સાઈટ ડાઉન હોવાને કારણે મેઈન્ટેનન્સનો ઉલ્લેખ કરાયો હતો. 

હાલ IRCTCએ તેના એક ટ્વિટમાં લખ્યું છે કે, 'ટેકનિકલ કારણોસર ટિકિટિંગ સેવા IRCTC સાઇટ અને એપ પર ઉપલબ્ધ નથી. ટેકનિકલ ટીમ સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. વૈકલ્પિક રીતે ટિકિટ અન્ય B2C પ્લેયર્સ જેમ કે Amazon, Makemytrip વગેરે દ્વારા બુક કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ