બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IPL Auction 2024: Pat Cummins becomes the most expensive player in IPL history

IPL Auction Update / IPL Auction 2024: પેટ કમિન્સ બન્યો આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, જાણો સનરાઇઝર્સ હૈદરાબાદે કેટલા કરોડમાં ખરીદ્યો

Megha

Last Updated: 02:56 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

  • IPL 2024 માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે
  • ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે IPLમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા
  • ઓક્શનમાં ગુજરાતના હર્ષલ પટેલ પર પણ પૈસાનો વરસાદ થયો છે

ક્રિકેટનો તહેવાર આવી રહ્યો છે....ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. એવામાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે IPLમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના હર્ષલ પટેલ પર પણ પૈસાનો વરસાદ થયો છે. 2 કરોડની બેસ પ્રાઇસ વાળા હર્ષલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે.  

ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરીલ મિશેલની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ