બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / ''પછી ભલે 32 કરોડ આપવા પડે...'', રિષભ પંત-ગોયનકાને ટ્રોલ કરતો Video વાયરલ
Last Updated: 04:37 PM, 21 April 2026
આઇપીએલ 2026માં પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે મેચ ઉપરાંત એક મજેદાર ઘટના ચર્ચામાં આવી ગઇ છે. મેચ દરમિયાન એક પંજાબના ફેનથી સંજીવ ગોયનકા અને ઋષભ પંતને લઇ એવો કટાક્ષ કર્યો કે વીડિયો વાયરલ થઇ ગયો છે. મુલ્લાપુરમાં રમાયેલ મેચમાં પંજાબે શાનદાર પ્રદર્શન કરતા થયા 54 રનથી જીત મેળવી છે.
ADVERTISEMENT
આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર LSG માલિક સંજીવ ગોયનકા જ્યારે દર્શકોની તરફ હાથ ઊચો કરીને તેમનું અભિવાદન કર્યુ. ત્યારે એક પંજાબના ફેન્સએ મોટા અવાજે કહ્યું- ગોયનકા સાહેબ, પંતને લઇ થેંક યુ...પાજી ખૂબ ખૂબ આભાર, સારુ થયુ તે આપણી પંજાબ ટીમના કેપ્ટન બન્યા નથી.
Sanjiv Goenka’s reaction when Punjab Kings fans teased him about buying Rishabh Pant after PBKS’ win vs LSG. 😭
— Sonu (@Cricket_live247) April 20, 2026
He smiled and folded his hands towards the fans in a calm and respectful manner. pic.twitter.com/Dl0NkGcXQc
ADVERTISEMENT
વધુમાં ફેન્સે મજાકીયા અંદાજમાં કહ્યું, પાજી ભલેને 32 કરોડ રુપિયા આપવા પડે, પરંતુ પણ પંતને પોતાની પાસે જ રાખો.

ADVERTISEMENT
હકીકતમાં આ કટાક્ષ IPL 2025 મેગા ઓક્શન બાદ પંતના આ નિવેદનથી જોડાયેલ છે. જેમાં તેણે કહ્યું કે, તેને સૌથી વધારે ચિંતા એ વાતની છે કે પંજાબ કિંગ્સ તેને ખરીદે નહીં.
આ પણ વાંચોઃ ''જસપ્રીત બુમરાહને પહેલી ઓવર ન આપવી...'', હાર્દિક પંડ્યાએ આ શું કહ્યું?
ADVERTISEMENT
ત્યારે પંજાબની પાસે સૌથી મોટુ પર્સ છે, હવે પંજાબની જીત બાદ તે નિવેદન ફેન માટે મજાકનું કારણ બની ગયું. ઓક્શનમાં પંતને LSGએ 27 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. જ્યાં પંજાબ અને દિલ્હી કેપિટલની બોલીમાં સામેલ હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.