બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 ms dhoni break ab de villiers record as most runs in ipl history
મહેન્દ્ર સિંહ ધોની નામ જ કાફી છે. પરંતુ આ નામને બનાવવા પાછળ ઘણા મોટા સંધર્ષની કહાની છે જે આવનાર ઘણી પેઢીઓને કંઈક સીખવા માટે મોટુ કારણ આપશે. માહીએ લખનૌઉ સામે ઈકાના સ્ટેડિયમમાં 9 બોલમાં 28 રનોની ઈનિંગ રમીને ચેન્નાઈને સારો સ્કોર બનાવવામાં મદદ કરી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ધોનીએ તોડ્યો ડિવિલિયર્સનો રેકોર્ડ
લખનૌઉની સામે ધોનીએ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનના રૂપમાં છઠ્ઠા સ્થાને પહોંચીને ડિવિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે હવે ધોનીના નામે 257 મેચમાં 5169 રન થઈ ગયા છે. ત્યાં જ ડિવિલિયર્સના નામે આઈપીએલમાં કુલ 5162 રન નોંધાયેલા છે. ધોનીના આ રેકોર્ડ બાદ ડિવિલિયર્સ હવે 7 નંબર પર આવી ગયા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ધોનીની બેટિંગ દરમિયાન મેદાન પર બબાલ, LIVE મેચમાં શું થયું કે મોહમ્મદ કૈફે ઉઠાવ્યા સવાલ
ADVERTISEMENT
ADVERTISEMENT
આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો ટોપ 5માં પહેલા સ્થાન પર વિરાટ કોહલી છે જ્યારે તેમના નામે 244 મેચમાં 7624 રન નોંધાયા છે. ત્યાં જ કોહલી બાદ આ લિસ્ટમાં શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા, તેના બાદ હવે આઈપીએલથી સંન્યાસ લઈ ચુકેલા પ્લેયર્સ અને તેના બાદ ધોનીનું નામ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.