બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 auction 19 december transfer deadline pushed from 15 november

IPL 2024 / IPL 2024ને લઈને મોટા સમાચાર: આવી ગઈ ઓક્શનની તારીખ, 26 નવેમ્બર સુધી પ્લેયર્સ બદલવાની ડેડલાઇન

Arohi

Last Updated: 07:56 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Auction: IPLના આગામી સીઝન માટે રિટેંશનની ડેડલાઈન પહેલા 15 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા તેને પાછળ ધકેલવામાં આવ્યું છે.

  • IPL 2024ને લઈને મોટી અપડેટ 
  • આ તારીખે છે IPLના ઓક્શન 
  • વર્લ્ડ કપના કારણે બદલી ડેટ

IPL 2024ની તૈયારીઓ થઈ ચુકી છે. આવતા વર્ષે રમાવવા જઈ રહેલા આ ટૂર્નામેન્ટના ઓક્શનની તારીખ આવી ગઈ છે. આ ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. ટીમ્સને ટ્રાન્સફરની ડેડલાઈન ડેટની જાણકારી પણ આપવામાં આવી છે. IPL 2024 માટે રિટેન્શન અને ટ્રાન્સફરની ડેડલાઈન પહેલા 15 નવેમ્બર નક્કી થઈ હતી. હવે તેને વધારીને 26 નવેમ્બર કરવામાં આવી છે. 

ડેટમાં કરેલા આ ફેરફારને વનડે વર્લ્ડ કપ 2023 સાથે જોડાવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર 15 નવેમ્બરે જો તેની ડેડલાઈન હોત તો વનડે વર્લ્ડ કપનું બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સને વર્લ્ડ કપ સેમીફાઈનલ વખતે રિટેન્શન લિસ્ટ જાહેર કરવું પડત. જેનાથી દર્શકો વહેચાઈ જાત. માટે આ ડેટને પુશ કરી દેવામાં આવી છે. 

પહેલી વખત વિદેશમાં થશે IPL ઓક્શન 
એક રિપોર્ટ અનુસાર 19 ડિસેમ્બરે IPL 2024નું ઓક્શન દુબઈમાં થશે. એવું પહેલી વખત થશે જ્યારે વિદેશી જમીન પર IPL પ્લેયર્સની બોલી લાગશે. IPL 2024નું ઓક્શન પણ ઈસ્તાંબુલમાં પ્લાન કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લે વેન્યૂ બદલીને શહેર કોચ્ચિને પસંદ કરવામાં આવ્યું હતું. 

જણાવી દઈએ, IPL 2024ના ઓક્સન પહેલા વિમેંસ પ્રીમિયર લીગ 2024નું ઓક્શન થશે. જોકે તેના સાથે જોડાયેલી બીજી જાણકારી અત્યાં સુધી સામે નથી આવી. પરંતુ એ નક્કી છે કે WPL 2024નું ઓક્શન ભારતમાં જ થશે. 

IPL 2024નું પહેલું ટ્રેડ 
IPLના બીજા સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં એક મોટુ નામ જોડી દીધુ છે. વેસ્ટ ઈન્ડીઝના ઘાતક ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડ હવે રોહતિ શર્માની ટીમ માટે રમતા જોવા મળશે. આ પહેલા તે કેએલ રાહુલની કેપ્ટન્સી વાળી લખનૌઉ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ