બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 former icc elite panel umpire daryl harper says ms dhoni time wasting tactics against sportsmanship spirit

IPL 2023 / ધોનીની જે ચાલાકીના કારણે CSK ફાઇનલમાં પહોંચી, એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ નથી: પૂર્વ અમ્પાયરે નારાજ થઈને કેમ કહ્યું આવું?

Arohi

Last Updated: 09:55 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 CSK MS Dhoni: ગુજરાતના વિરૂદ્ધ મેચમાં પાથિરાના મેદાનથી બહાર રહ્યા હતા અને બીજી ચાર મિનટ સુધી બોલિંગ ન હતા કરી શકતા. એવામાં ધોની ચાર મિનિટ સુધી એમ્પાયર સાથે વાત કરતા રહ્યા અને સમય બર્બાદ કર્યો. તેના બાદ પાથિરાના પાસે બોલિંગ કરાવી. તેને ડેરિલ હાર્પરે સ્પોર્ટ્સમેન સ્પિરિટની વિરૂદ્ધ ગણાવ્યું છે.

  • ધોનીની ચાલાકીના કારણે CSK ફાઈનલમાં પહોંચી 
  • પૂર્વ અમ્પાયરે ધોનીને લઈને આપ્યું મોટુ નિવેદન 
  • કહ્યું આ સ્પોર્ટ્સમેન સ્પિરિટની વિરૂદ્ધ

IPL 2023માં ચેન્નાઈની ટીમ ફાઈનલમાં પહોંચી ચુકી છે. પહેલા ક્વોલિફાયરમાં ચેન્નાઈએ ગુજરાતને 15 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ધોનીએ પોતાની કેપ્ટન્સીનો જલવો બતાવ્યો હતો. ડેથ ઓવરમાં શાનદાર બોલિંગ કરી રહેલા માથીષા પાથિરાના સાથે ઓવર કરાવવા માટે ધોનીએ ચાર મિનિટ સુધી એમ્પાયર સાથે વાતો કરી હતી. ત્યાર બાદ તેમણે પાથિરાના સાથે બોલિંગ કરાવી અને ચેન્નાઈએ મેચ પોતાના નામે કરી. 

આ મેતના બાદ ધોનીની કેપ્ટન્સી અને ચતુરાઈના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ઘણા દિગ્ગજોએ કહ્યું કે ધોની આ કારણે સૌથી વધારે સફળ અને ચતુર કેપ્ટન માનવામાં આવે છે. જોકે હવે આઈસીસી એલીટ પેનલનો ભાગ રહેલા એમ્પાયર ડેરિલ હાર્પરે ધોનીની ચાલને સ્પોર્ટ્સ સ્પિરીટના વિપરીત ગણાવી છે. 

ધોનીએ શું કહ્યું હતું?
ચેન્નાઈ અને ગુજરાતની મેચમાં ગુજરાતની ઈનિંગમાં 16મી ઓવર નાખવા માટે ધોનીએ મથીષા પાથિરાનાને બોલ સોંપ્યા. પરંતુ અમ્પાયરે તેમને બોલિંગ કરવાથી રોકી દીધા. એમ્પાયરનું કહેવું હતું કે પાથિરાના બોલિંગ માટે આવતા પહેલા 9 મિનિટ સુધી મેદાનથી બહાર હતા. તે જેટલો સમય બહાર હતા તેટલો સમય મેદાનમાં પસાર કર્યા બાદ જ તે બોંલિંગ કરી શકતા હતા. 

એટલે કે પાથિરાના આવતી 4 મિનિટ સુધી બોલિંગ ન કરી શકે. એવામાં ધોની આવતી ચાર મિનિટ સુધી એમ્પાયર સાથે વાત કરતા રહ્યા. જ્યાર બાદ તેમણે પાથિરાના પાસે જ 16મી ઓવર નખાવી અને ચેન્નાઈની ટીમ મેચ જીતવામાં સફળ રહી. 

શું કહ્યું ડેરિલ હાર્પરે? 
મેચ વખતે કમેન્ટેટરો સહિત અમુક લોકોએ સવાલ કર્યો કે શું રમતમાં મોડુ થવા વખતે ઘડીયાલને સ્ટોપ કરી દેવાની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેરિલ હાર્પરે તેને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિરૂદ્ધ ગણાવ્યું. તેમણે કહ્યું, "ધોનીએ પોતાના ફેવરેટ બોલર વિકલ્પને મહત્વપૂર્ણ 16મી ઓવર આપવા માટે સમય બરબાર કર્યો. તે નિરાશાજનક દ્રશ્યથી હું ફક્ત એવું જ તારણ કાઠી શકૂ છું. મારા માટે મુદ્દો ક્રિકેટની ભાવના અને એમ્પાયરોના નિર્દેશોના પ્રતિ સન્માનની કમી છે. કેપ્ટનની પાસે અન્ય વિકલ્પ હતા. પરંતુ તેમને નજરઅંદાજ કરવામાં આવ્યા. બની શકે અમુક લોકો કાયદા કરતા મોટા હોય અથવા આ મામલામાં ક્રિકેટની ભાવનાથી મોટા હોય. આ જોવું હંમેશા નિરાશાજનક હોય છે કે જીતવા માટે અમુક લોકો કયા હદ સુધી જઈ શકે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ