બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 cricketer ben stock leave ipl ms dhoni csk

IPL 2023 / પ્લેઑફની રેસ વચ્ચે ધોનીનું વધશે ટેન્શન: કરોડોમાં ખરીદાયેલો વર્લ્ડ ચેમ્પિયન જતો રહેશે ઘરે, શું કરશે CSK?

Arohi

Last Updated: 01:10 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Ben Stock: ખેલાડીઓ પર સીએસકેએ કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. ટી20 લીગના 16માં સીઝનની વાત કરીએ તો અત્યાર સુધી ફક્ત ગુજરાત ટાઈટન્સની જ ટીમ પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી શકી છે.

  • CSKએ ખેલાડીઓ પર કર્યો કરોડોનો ખર્ચ 
  • પ્લેઑફની રેસ વચ્ચે ધોનીનું વધશે ટેન્શન
  • કરોડોમાં ખરીદેલો આ ખેલાડી જતો રહેશે ઘરે 

ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી આઈપીએલ 2023ના પ્લેઓફમાં જગ્યા નક્કી ન કરી શકે. ટીમના 13 મેચમાં 15 નંબર છે. તેને ટોપ-4માં જગ્યા બનાવવા માટે અંતિમ મુકાબલો જીતવાનો રહેશે. પરંતુ જો ટીમ પ્લેઓફમાં પહોંચી જાય તો દિગ્ગજ ખેલાડી ટીમની સાથે નહીં રહે. 

ખેલાડી પર સીએસકેએ કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. ટી20 લીગના 16માં સીઝનની વાત કરીએ તો અત્યાર સુધી ફક્ત ગુજરાત ટાઈટન્સની જ ટીમ પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી શકી છે. 2 ટીમો રેસથી બહાર થઈ ચકી છે. 

13માંથી 7 મેત જીતી
એમએસ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023માં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. ટીમે 13માંથી 7 મેચોમાં જીત નોંધાવી છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં 15 અંકની સાથે બીજા નંબર પર છે. 

પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવા માટે તેને અંતિમ મેચમાં દિલ્હી કેપિટલ્સના વિરૂદ્ધ જીત નોંધાવી પડશે. સીએસકે અને દિલ્હીની વચ્ચે મેચ 20 મેએ દિલ્હીમાં રમાશે. અત્યાર સુધી ફક્ત ગુજરાત ટાઈટન્સની ટીમે જ પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી છે. 3 જગ્યા માટે હજુ પણ 7 ટીમો રેસમાં છે. 2 ટીમ બહાર થઈ ચુકી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ben Stokes (@stokesy)

4 વખત જીતી IPLની ટ્રોફી 
ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ટ્રોફી જીતી છે. પરંતુ હવે ખબર આવી રહી છે કે પ્લેઓફ પહેલા બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ રવાના થઈ જશે. ઈજાના કારણે તે આઈપીએલ 2023માં ફક્ત 2 જ મેચ રમી શકે છે. જોકે આ સમયે તેમનું પ્રદર્શન કંઈ ખાસ નથી. 

તે 8ની સરેરાશથી ફક્ત 15 જ રન બનાવી શક્યા અને તેમણે એક પણ વિકેટ ન મળી. જોકે ઓવરઓલ રેકોર્ડ શાનદાર છે. તે ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ અને ટી 20ને જોડીને 17 હજારથી વધારે રન બનાવી ચુક્યા છે અને 500થી વધારે વિકેટ પોતાના નામે કરી ચુક્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ben Stokes (@stokesy)

પાછો ઘરે ફરશે ખેલાડી 
એક રિપોર્ટ અનુસાર બેન સ્ટોક્સ દિલ્હી કેપિટલ્સના વિરૂદ્ધ મુકાબલા બાદ સ્વદેશ પરત જશે. તે એશેઝ સીરિઝની તૈયારી ઉપરાંત આયરલેન્ડના વિરૂદ્ધ 1 જૂનથી શરૂ થઈવા જઈ રહેલા ટેસ્ટમાં ઉતરી શકે છે. ઘૂંટણની ઈજાના કારણે 31 વર્ષના સ્ટોક્સે 3 એપ્રિલ બાદ એક પણ મુકાબલો નથી રમ્યો. 

સ્ટોક્સને સીએસકેએ ઓક્શનમાં 16.25 કરોડ રૂપિયાની ભારે રકમમાં ખરીદ્યો હતો. પરંતુ તે હાલના સમયમાં કંઈ ખાસ નથી કરી શક્યા. સ્ટોક્સ 2019માં વન ડે વર્લ્ડ કપ અને 2022માં ઈંગ્લેન્ડની તરફથી ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચુક્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ