બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Invest in these 6 government schemes with huge return guarantee, capital safe and different tax benefits

સેવિંગ / આ 6 સરકારી સ્કીમમાં રોકાણ કરશો જોરદાર રિર્ટનની ગેરંટી, મૂડી સેફ અને ટેક્સ બેનેફિટ અલગ

Published By: Vishal Dave

Last Updated: 10:26 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એવી છ સ્કિમ વિશે વાત કરીશું જેમાં ઇન્વેસ્ટ કરીને આપ એફડી કરતા પણ વધારે વળતર મેળવી શકવા સક્ષમ બનો છો.. જો કે દરેકના કેટલાક પ્લસ અને કેટલાક માઇનસ પોઇન્ટ્સ છે, તે પણ જાણવા જરૂરી છે.

સામાન્ય રીતે લોકો પોતાની પાસે રહેલી વધારાની રોકડની એફડી કરાવીને તેના પર નિશ્ચિત વળતર મેળવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એવી છ સ્કિમ વિશે જણાવવા જઇ રહ્યા જે તમને એફડી કરતા પણ વધારે વળતર આપશે. આ છ સ્કિમ છે.  સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કિમ, સુકન્યા સમૃ્દ્ધિ યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, નેશનલ પેન્શન સ્કિમ, સોવરેન ગોલ્ડ બોન્સ.. આ છ એ સ્કિમ કોના માટે છે તેમાં કેટલુ વ્યાજ મળશે અને શું છે દરેકના પ્લસ અને માઇનસ પોઇન્ટસ . ચાલો.જોઇએ તે આ વીડિયોમાં 


 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

FD Sukanya Samriddhi fixed return honda invest senior citizen six schemes Saving

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ