બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Inflation rises to 7th in Gujarat: From milk and oil to essential commodities, see list

મોંઘવારી / ગુજરાતમાં મોંઘવારી સાતમા આસામાને : દૂધ-તેલથી લઈને જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભયંકર ભાવવધારો, જુઓ લીસ્ટ

Kiran

Last Updated: 08:25 AM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કારણે દેશ અને દુનિયામાં મંદી જેવો માહોલ છે ત્યારે ગુજરાતમાં પણ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે.

  • કોરોનાકાળમાં મોંઘવારીમાં પણ સતત વધારો
  • ધંધા-રોજગાર ઠપ છે તેવા સમયે મોંઘવારી આસમાને
  • મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાયું

કોરાના કાળમાં કર્ફ્યૂ અને લોકડાઉનને કારણે પ્રજા હેરાન પરેશાન થઈ જોકે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે પરતું આર્થિક મંદીની અસર હવે જીવન જરૂરી ચીજવસ્તુઓ પર પડી રહી છે, કોરોનાના કારણે દેશ અને દુનિયામાં મંદી જેવો માહોલ છે ત્યારે ગુજરાતમાં પણ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. 

કોરોનાકાળમાં મોંઘવારીમાં પણ સતત વધારો

એક તરફ વધતા પેટ્રોલી ડીઝલના ભાવોને કારણે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી નડી રહી છે ત્યારે જાયે તો જાયે કહા જેવી સ્થિતિ સર્જાઈ ઠે  છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દૂધ, સાબુ, શેમ્પુ, તેલ જેવી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા 3 મહિનામાં 40 ટકા ભાવ વધ્યાં છે. 

ધંધા-રોજગાર ઠપ છે તેવા સમયે મોંઘવારી આસમાને

રોજ વધતા પેટ્રોલ ડીઝલમા ભાવોને લીધે જતના હેરાન પરેશાન છે તો સાથે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પણ પડી રહી છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર હવે ગૃહિણીઓના બજેટ ઉપર પડતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે રોજિંદી ચીજવસ્તુઓ પર પણ  ઈંધણના ભાવને કારણે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓ પણ મોંઘી બની રહી છે. 

મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાયું

ઈંધણના ભાવને કારણે વાહનમાં સપ્લાય કરવામાં આવતી ચીજ વસ્તુઓના ભાવ પણ આકાશને આંબવા લાગ્યા છે મહત્વનું છે રોજ દૂધથી લઈને શાકભાજી, અનાજ તેમજ ઉપયોગી વસ્તુઓ માર્કેટમાં એક પહોંચાડવામાં આવતી હોય છે.પરતું છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે.  

આજથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયા વધારો

અમૂલ ડેરીએ પણ તમામ બ્રાન્ડના દૂધના ભાવમાં આજથી પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. દોઢ વર્ષ બાદ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યોછે. માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ નેમ હેઠલ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે. ત્યારે દુધની બનાવટોમાં પણ આગામી દિવસમાં વધારો નોંધાઈ શકે છે 

પેટ્રોલ-ડીઝલના કારણે દોઢ વર્ષ પછી ભાવમાં વધારો

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે અનેક જીવન ઉપયોગી ચીજ વસ્તુઓ મોઁઘી બની રહી છે વીજળી, પેકેજિંગ, લોજિસ્ટિક અને સંચાલનના ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવમાં વધારો થયો છે. અમૂલ દૂધમાં આજથી નવો ભાવ વધારો કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદમાં અમૂલ ગોલ્ડની 500 મીલી પાઉચના 29 રૂપિયા, તાજાના 500 મીલી પાઉચના 23 અને શક્તિના 26 રૂપિયા કિંમત રહેશે એક અંદાજ મુજબ ગુજરાતમાં આંદાજે દૈનિક 60 લાખ લીટર દૂધ વેચાય છે. જ્યારે ભારતમાં અમૂલનું અંદાજે 150 લાખ લીટર દૂધ વેચાય છે.

સાબુ, શેમ્પુ, તેલ જેવી વસ્તુઓમાં 40 ટકા ભાવ વધ્યા

ઈંધણના ભાવ વધારા બાદ રોજિંદી જીવનજરૂરિયાતવાળી ચીજવસ્તુઓના ભાવમાં પણ મોંઘવારી બેકાબૂ થઈ ગઈ છે. છેલ્લા 3 મહિનામાં ચીજવસ્તુઓના ભાવમાં 3થી 40નો ભાવ વધારો થયો છે. વિવિધ કંપનીઓના તેલ, ડિટર્જન્ટ, ચા, કેચઅપ, જામ, નૂડલ્સ વગેરેના ભાવ વધ્યા છે. દરેક વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે જેથી પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા અનેક આયાત અને નિકાસ થતી ચીજવસ્તુઓને પરવડે. મહત્વું છે કે ઈંધણના ભાવ વધારાના કારણે રોજિંદી ચીજવસ્તુઓ થઈ મોંઘી થઈ છે.
         

        ચીજ વસ્તુ       ભાવવધારો

  • સાબુ               8-20 ટકા
  • વોશિંગ પાવડર 3-10 ટકા
  • ટુશપેસ્ટ           3-4 ટકા
  • ખાધ તેલ         20-40 ટકા
  • ચા-પત્તી           4-8 ટકા
  • બેબીફૂડ-         3-7 ટકા
  • કેચઅપ            2-8 ટકા
  • જામ                 5 ટકા
  • નુડલ્સ             20 ટકા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ