બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતીય દરેક મહિને ઉડાવે છે 99.8GB ડેટા, Jio વાળા છે સૌથી આગળ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:13 AM, 14 August 2026
1/5
2/5
3/5
એરટેલના ગ્રાહકો મહિનામાં સરેરાશ 34.4 જીબી ડેટા વાપરે છે, એટલે કે રોજ લગભગ 1.15 જીબી. આ ત્રણ મહિનામાં એરટેલના નેટવર્ક પર કુલ 31062 મિલિયન જીબી (લગભગ 3106 કરોડ જીબી) ડેટા વપરાયો. કંપનીનો ARPU ઉદ્યોગમાં સૌથી વધુ રહ્યો છે. આ અંગે એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેને જણાવ્યું હતું કે પોસ્ટપેડ સ્ટ્રેટેજી સારા પરિણામો આપી રહી છે. કંપનીએ આ ત્રિમાસિકમાં 10 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા અને 50 લાખ સ્માર્ટફોન વપરાશકારો પણ વધાર્યા, જે ARPU વધારવામાં મદદરૂપ થયું છે.
4/5
જિયોના ગ્રાહકો ડેટા વપરાશમાં સૌથી આગળ છે. એક ગ્રાહક મહિનામાં સરેરાશ 43.7 જીબી ડેટા વાપરે છે, એટલે રોજ લગભગ 1.46 જીબી. આ ત્રણ મહિનામાં જિયોના નેટવર્ક પર કુલ 69.4 બિલિયન જીબી (લગભગ 6940 કરોડ જીબી) ડેટા વપરાયો, જે એરટેલ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. જૂન 2026 સુધીમાં જિયોના ૫જી ગ્રાહકોની સંખ્યા લગભગ 28.5 કરોડ સુધી પહોંચી ગઈ છે અને લોકો 4 જીની સરખામણીમાં 5જી પર 1.5 ગણો વધુ ડેટા વાપરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ