બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Pakistan Live Updates, Asia Cup 2023: KL Rahul Hits 50

એશિયા કપ / KL રાહુલે ધોઈ નાખ્યાં પાક.બોલર્સને, આવતાં જ કોહલીએ મેળવી મોટી સિદ્ધિ, બન્ને ખેલાડીઓ જામ્યાં

Hiralal

Last Updated: 05:51 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ બંધ થતાં ભારત અને પાકિસ્તાનની મેચ શરુ થઈ છે. ભારતે ગઈ કાલે જ્યાંથી અધૂરી મૂકી હતી ત્યાંથી તેની ઈનિંગ ફરી શરુ થઈ છે.

  • રિઝર્વ ડેમા ભારત-પાકિસ્તાનની મેચ
  • રાહુલ અને કોહલીએ ફટકારી ફિફ્ટી
  • બન્ને ખેલાડીઓએ પાકિસ્તાનને પડાવ્યો પરસેવો 
  • ભારતની ઈનિંગ 147/2થી આગળ વધી

એશિયા કપ 2023ની સુપર 4ની ત્રીજી મેચ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. વરસાદના કારણે નિર્ધારિત કાર્યક્રમ (રવિવાર)ના દિવસે મેચ પૂરી થઈ શકી નહતી અને હવે તે રિઝર્વ ડેના દિવસે રમાઈ રહી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં વરસાદને કારણે મેચ રોકવામાં આવી ત્યારે ભારતે 24.1 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા હતા અને આજે મેચ અહીંથી બપોરે 3 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ વરસાદના કારણે શરુ ન થઈ અને આખરે સાંજના 4.40 વાગ્યે ફરી શરુ થઈ હતી. ભારત વતી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો છે. 

કોહલીએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી
કોહલીએ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 1000 રન પૂરા કર્યા છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલી હાલમાં પાકિસ્તાની બોલર્સની જોરદાર ધોલાઈ કરી રહ્યાં છે. 

રાહુલે ફટકારી ફિફ્ટી
કેએલ રાહુલ અને વિરાટ કોહલીની જોડીએ પાકિસ્તાની બોલર્સની જોરદાર ધોલાઈ કરી છે. રાહુલે ધમાકાદેર ફિફ્ટી ફટકારીને જોરદાર વાપસી કરી છે. રાહુલે 60 બોલમાં ફિફ્ટી ફટકારી છે.

વિરાટ કોહલીએ પણ ફટકારી ફિફ્ટી
રાહુલ અને કોહલીએ પાકિસ્તાની બોલર્સના છક્કા છોડાવ્યાં બાદ. રાહુલ બાદ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 55 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી જેમા ચાર ફોર સામેલ છે. 

ગઈ કાલે જ્યાંથી અટકી હતી ત્યાંથી મેચ શરુ થઈ 

મુશળધાર વરસાદને કારણે 10 સપ્ટેમ્બરે ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી હતી. આજે ભારતને 2 વિકેટે 147 રનના સ્કોર સાથે આગળ રમવાનું હતું પરંતુ ફરી પાછો વરસાદ શરુ થયો છે. રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે બાકીની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો તરફથી વિસ્ફોટક રમતની આશા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ