બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / India or Bharat Modi government is not bringing any proposal regarding the name of the country, put an end to speculations on the issue of special session: sources

ભારત કે ઈન્ડિયા? / દેશના નામને લઈને કોઈ પ્રસ્તાવ નથી લાવી રહી મોદી સરકાર, વિશેષ સત્ર મુદ્દે લાગી રહેલી અટકળો પર વિરામ : સૂત્રો

Pravin Joshi

Last Updated: 09:24 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G-20 ડિનરના આમંત્રણ પર 'પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા'ને બદલે ' પ્રેસિડેન્ટ ઓફ ભારત' લખવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ભારત નામ અંગે કોઈ બંધારણીય સુધારાની દરખાસ્ત નથી.

  • 'પ્રેસિડેન્ટ ઓફ ભારત' લખવાને લઈને વિવાદ 
  • હાલમાં ભારત નામ અંગે કોઈ બંધારણીય સુધારાની દરખાસ્ત નથી : સૂત્ર
  • PM મોદીએ મંત્રીઓને ભારત વિવાદ પર કંઈ ન બોલવા સૂચના આપી 

G-20 ડિનરના આમંત્રણ પર 'પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા'ને બદલે ' પ્રેસિડેન્ટ ઓફ ભારત' લખવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ભારત નામ અંગે કોઈ બંધારણીય સુધારાની દરખાસ્ત નથી. આ એટલા માટે છે કારણ કે બંધારણમાં INDIA અને ભારત બંને નામોનો ઉલ્લેખ છે, તેથી કોઈપણ શબ્દ ગમે ત્યારે ગમે ત્યાં વાપરી શકાય છે. એવી અટકળો હતી કે 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલી રહેલા સંસદના વિશેષ સત્રમાં દેશનું નામ બદલવા પર ચર્ચા થઈ શકે છે.

વિપક્ષના પ્રહાર

સમગ્ર મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિત વિપક્ષા ગઠબંધન 'INDIA'ના પક્ષોના નેતાઓએ કહ્યું કે અમારા ગઠબંધનના કારણે આવું થયું છે. 'INDIA'માં કોંગ્રેસ, ટીએમસી, પૂર્વ સીએમ શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સમાજવાદી પાર્ટી, એમકે સ્ટાલિનની ડીએમકે, જેએમએમ અને ડાબેરીઓ સહિત 28 પક્ષો છે. આ પક્ષો લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે એક થયા છે.

બંધારણમાં શું છે?

‘INDIA ધેટ ઈઝ ભારત’ બંધારણની કલમ 1 માં લખાયેલું છે. આ સિવાય પ્રસ્તાવનામાં હિન્દીમાં 'અમે ભારતના લોકો છીએ અને અંગ્રેજીમાં 'We the Prople Of India' લખેલું છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેશનું નામ માત્ર ભારત બનાવવા માટે તેમાં સુધારો કરવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મંત્રીઓને ભારત વિવાદ પર કંઈ ન બોલવા સૂચના આપી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ