બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / india bharat constitution article 1 president g20 invitation history of name

India or Bharat? / જો 'INDIA'નું નામકરણ કરી દેશનું નામ કરાશે 'ભારત', તો વપરાશે કરોડો રૂપિયા, આંકડો જાણી ચોંકી જશો

Arohi

Last Updated: 10:15 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Republic Of Bharat: આફ્રીકી દેશના નામ બદલવાની પ્રક્રિયાની તુલના એક મોટા કોર્પોરેટમાં થતા રીબ્રાંડિંગથી કરવામાં આવી હતી. વકીલે જણાવ્યા અનુસાર એક મોટા એન્ટરપ્રાઈઝનો સરેરાશ માર્કેટિંગ ખર્ચ તેના કુલ ખર્ચના લગભગ 6 ટકા હોય છે.

  • Indiaનું નામ Bharat કરવાની અટકળો 
  • સરકાર આમ કરશે તો થશે મોટો ખર્ચ 
  • જાણો 'ભારત' નામ કરવામાં કેટલો થશે ખર્ચ 

Indiaનું નામ Bharat થવા જઈ રહ્યું છે તેવી અટકળો સામે આવી રહી છે. જોકે તેને લઈને ઓફિશ્યલ રીતે કંઈ પણ નથી કહેવામાં આવ્યું. પરંતુ અમુક રાજકીય પક્ષો વિરોધ તો અમુક સમર્થન કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે સંસદના આગામી ખાસ સત્ર વખતે સરકાર સંવિધાન સંશોધન કલમ રજુ કરી શકે છે. ખબર છે કે જો સરકાર આ પગલું ભરે છે તો ભારે ખર્ચ ઉઠાવો પડી શકે છે.

નામ બદલવામાં કેટલો થશે ખર્ચ? 
એક રિપોર્ટ અનુસાર નામ બદલવામાં અંદાજે 14 હજાર 304 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. આ આંકડાની ગણતરી દક્ષિણ આફ્રીકાના વકીલ ડેરેન ઓલિવિયરે જણાવેલા ફોર્મૂલાથી કરવામાં આવી છે. 

હકીકતે વર્ષ 2018માં સ્વીઝર્લેન્ડનું નામ બદલીને ઈસ્વાતીનિ કરી દેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે તેનો હેતુ ઓપનિવેશિકતાથી છુટકારો મેળવવાનો હતો. એવામાં ઓલિવિયરના દેશનું નામ બદલવામાં આવતા ખર્ચની ગણતરી માટે એક ફોર્મુલા તૈયાર કરવામાં આવ્યો હતો. 

તેમણે આફ્રીકી દેશોના નામ બદલવાની પ્રક્રિયાની તુલના એક મોટા કોર્પોરેટમાં થતી રીબ્રાંડિંગથી કરી હતી. વકીલ અનુસાર એક મોટા એન્ટરપ્રાઈઝનો સરેરાશ માર્કેટિંગ ખર્ચ બજેટના 10 ટકા સુધી હોઈ શકે છે. તેમણે અનુમાન લગાવ્યો હતો કે સ્વીઝરલેન્ડનું નામ ઈસ્વાતીનિ કરવામાં 60 મિલિયન ડોલરનો ખર્ચ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ