બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs ENG Rajkot Test Indian player wear black band

સ્પોર્ટ્સ / રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે કાળી પટ્ટી બાંધીને ઉતરી ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ

Arohi

Last Updated: 02:55 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs ENG Rajkot Test: રાજકોટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડી પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા ઉતર્યા છે. જાણો તેના પાછળનું કારણ શું છે.

  • રાજકોટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજો દિવસ
  • કાળી પટ્ટી બાંધી મેદામાં ઉતરી ટીમ ઈન્ડિયા 
  • જાણો શું છે કાળી પટ્ટી બાંધવા પાછળનું કારણ 

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાજકોટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે આ મેચનો ત્રીજો દિવસ છે. રાજકોટ ટેસ્ટ વખતા ભારતીય ટીમને રવિચંદ્રન અશ્વિનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. અશ્વિનને મેડિકલ ઈમરજન્સીના કારણે આખી સીરિઝથી બહાર થવું પડ્યું છે. 

 

એવામાં ખબર સામે આવી છે કે રાજકોટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા માટે ઉતર્યા છે. એવામાં મોટો સવાલ છે કે આ કાળી પટ્ટી પાછળ શું રાઝ છે. આવો જાણીએ. 

હાથ પર કાળી પટ્ટી 
રાજકોટ ટેસ્ટ મેચમાં કોનું પલડુ ભારે છે તે ટૂંક સમયમાં જ ખબર પડી જશે. આ મેચના પહેલા દિવસ સુધી એવું લાગી રહ્યું હતું કે ભારત સરળતાથી આ મેચને પોતાની બાજુ કરી નાખશે. ત્યાર બાદ બીજા દિવસે રમત શરૂ થયા બાદ એવું લાગ્યું કે ઈંગ્લેન્ડે ભારતના પક્ષથી મેચને પોતાના પક્ષમાં ખેંચી લીધી છે. હવે ત્રીજા દિવસની મેચ રમવામાં આવી રહી છે. આજે ભારતીય ખેલાડીઓ પોતાના હાથમાં કાળી પટ્ટી બાંધીને રમવા માટે મેદાન પર ઉતર્યા છે. 

શું છે કાળી પટ્ટીનું કારણ? 
મહત્વનું છે કે હાલમાં જ ભારતના સૌથી સિનિયર ટેસ્ટ ખેલાડી દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું. દત્તાજીરાવ ભારતના કેપ્ટન પણ રહી ચુક્યા છે. તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેના કારણે આજ ભારતના બધા ખેલાડી તેમની સામે કાળી પટ્ટી બાંધીને મેચ રમતા જોવા મળશે. 

બરાબરી પર છે સીરિઝ 
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ હજુ સુધી બરાબરી પર ચાલી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ બન્નેની ટીમોએ એક એક મેચ પોતાના નામે કરી લીધી છે. સૌથી પહેલા તો ઈંગ્લેન્ડે ભારતના વિરૂદ્ધ સીરિઝની પહેલી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

વધુ વાંચો: 'હું જ્યારે પણ મેદાનમાં ઉતરું ત્યારે તેને હાર્ટ એટેક...', આખરે કોને લઇને આર અશ્વિને આપ્યું ચોંકાવનારું નિવેદન

ઈંગ્લેન્ડની જીતની સાથે સીરિઝની શરૂઆત કરવા આવી. તેના બાદ એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ માટે મુશ્કેલ થવાનું છે. પરંતુ તેની બીજી જ મેચમાં ભારતે પણ શાનદાર વાપસી કરી અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચ પોતાના નામે કરી લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ