બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / r ashwin reveals big secret as withdraws from 3rd test against england

સ્પોર્ટ્સ / 'હું જ્યારે પણ મેદાનમાં ઉતરું ત્યારે તેને હાર્ટ એટેક...', આખરે કોને લઇને આર અશ્વિને આપ્યું ચોંકાવનારું નિવેદન

Arohi

Last Updated: 09:13 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

R Ashwin Reveals Big Secret: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આર અશ્વિન માટે ખૂબ જ યાદગાર રહી. તે 500 વિકેટ લેનાર દિગ્ગજ બોલરની લિસ્ટમાં શામેલ થઈ ગયા છે.

  • અશ્વિને કોના વિશે કર્યો ખુલાસો? 
  • કહ્યું- જ્યારે હું રમુ છુ તેમને હાર્ટ એટેક આવે છે 
  • બગડી ચુકી છે આ શખ્સની તબીયત 

ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ઈંગ્લેન્ડના સામે રાજકોટ ટેસ્ટમાં ખૂબ મોટી સફળતા મેળવી છે. તે સૌથી ફાસ્ટ 500 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયા છે. ઈન્ટરનેશન ક્રિકેટમાં તે શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના બાદ બીજા બોલર છે. આ ખાસ ઉપલબ્ધિને હાસિલ કર્યા બાદ અશ્વિને જે વાત કહી તેણે બધાને ચોંકાવી દીધા છે. તેમણે એક શખ્સ વિશે વાત કરી જેમને તેમની દરેક મેચમાં હાર્ટ એટેક આવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આર અશ્વિન માટે ખૂબ જ યાદગાર બની રહી. તે 500 વિકેટ લેનાર દિગ્ગજ બોલરની લિસ્ટમાં શામેલ થયા. ઈંગ્લેન્ડના સામે પહેલી ઈનિંગમાં 1 વિકેટ લેવાની સાથે જ તેમણે આ ખાસ ઉપલબ્ધિ હાસિલ કરી. જોકે દિવસનો ખેલ ખતમ થયા બાદ તેમણે ખાનગી કારણોથી મેચને વચ્ચે જ છોડવાનો નિર્ણય કર્યો. 

વધુ વાંચો:ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે થઈ ચોરી, હજારો રૂપિયા અને ઘરેણા લઈ ચોર રફુચક્કર

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

રાજકોટ ટેસ્ટના બીજા દિવસે મેચ પુરી થયા બાદ અશ્વિને કહ્યું. "આ મારો સફર ખૂબ જ લાંબો રહ્યો છે. સૌથી પહેલા હું પોતાની આ સફળતાને પિતાને સમર્પિત કરવા માંગુ છું. તે એક એવા શખ્સ છે જેમનો સાથ મને મારા સારા અને ખરાબ જીવનમાં દરેક મોડ પર મળ્યો. કહેવું ખોટુ નહીં હોય કે જ્યારે પણ હું રમત માટે મેદાનમાં ઉતર્યો મને રમતા જોઈ દરેક મેચમાં તેમને જાણે હાર્ટ એટેક જેવું આવી ગયું હોય. તેમની તબીયત જો બગડી તો તેની પાછળ મને મેચમાં રમતા જોવું પણ એક કારણ છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ