બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / ind vs eng 4th test ranchi weather forecast india vs england 4th test weather report jsca international stadium complex pitch report

ક્રિકેટ / IND vs ENG: ચોથી ટેસ્ટમાં વરસાદ કરશે બેટિંગ! હવામાન વિભાગે કરી ઓપનિંગ આગાહી, ક્રિકેટ રસિકોનો ઉત્સાહ આઉટ

Dinesh

Last Updated: 11:40 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ranchi weather report: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વરસાદનો વિક્ષેપ નહી આવે પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આવતીકાલે એટલે કે, શુક્રવારથી રાંચીમાં રમાશે. ઈંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી પરંતુ ત્યાર બાદ તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાંચીની પિચને લઈને અત્યારથી જ કેટલાક સવાલો થઈ રહ્યાં છે અને વરસાદનો આશંકા પણ સેવાઈ રહી છે. 

રાંચીના હવામાનને લઈ અપડેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વરસાદને કારણે વિક્ષેપ નહી થાય. જોકે શરૂઆતના થોડા દિવસોમાં વરસાદ નહીં પડે પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે. જે ઝડપી બોલરોને લાભ અપાવી શકે છે. જો કે ચોથા અને પાંચમા દિવસે વરસાદની સંભાવના છે. પાંચમા દિવસે બપોર પછી વાવાઝોડાની આગાહી છે. એક્યુવેધર અનુસાર રાંચી ટેસ્ટના પ્રથમ ચાર દિવસ 23-26 ફેબ્રુઆરી માટે તાપમાન 26થી 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

રાંચીમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે અને તે અન્ય ત્રણ સ્થળો કરતાં ઠંડુ રહેશે જેના કારણે ઝડપી બોલરો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જે સ્થિતિમાં આકાશ દીપની ઝડપને ફાયદો મળી શકે છે અને જો તેને શુક્રવારે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો તે ભારતીય ટેસ્ટ કેપ પહેરનાર 313મો ક્રિકેટર બની જશે. મુકેશ કુમાર પણ ચોથી ટેસ્ટની દોડમાં છે. તે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. તેણે સાત ઓવર ફેંકી હતી અને 44 રન આપ્યા હતા. બીજી ઈનિંગમાં તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન શોએબ બશીરની વિકેટ લીધી હતી.

આકાશ દીપ ટેસ્ટ ડેબ્યૂ  કરી શકે
વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં ભારતે રજત પાટીદાર, ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને ડેબ્યૂ કરવું પડ્યું હતું. હવે જ્યારે ફાસ્ટ બોલિંગ લીડર જસપ્રિત બુમરાહને પણ રાંચી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. ત્યારે આકાશ દીપ ટેસ્ટ ડેબ્યૂ કરનાર આગામી ખેલાડી બની શકે છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે વર્તમાન સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી છે પરંતુ તેને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ચોથી ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. ભારતના આ નિર્ણય બાદ એવું માનવામાં આવે છે કે શુક્રવારથી શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ માટે ટર્નિંગ વિકેટ તૈયાર કરવામાં આવશે.

ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ.સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

વાંચવા જેવું:  BIG NEWS : IPL શિડ્યુઅલનું થયું એલાન, ઓપનિંગ મેચ CSK અને RCB વચ્ચે, જાણો તમામ ડિટેલ્સ

ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ