બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IPL 2024 schedule : Indian Premier League Sseason 17th fixtures tournament starts date ipl 2024

ફેન્સ એન્જોય / BIG NEWS : IPL શિડ્યુઅલનું થયું એલાન, ઓપનિંગ મેચ CSK અને RCB વચ્ચે, જાણો તમામ ડિટેલ્સ

Hiralal

Last Updated: 05:57 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 માર્ચથી શરુ થઈ રહેલી ઈન્ડીયન પ્રીમિયર લીગનું શિડ્યુઅલ જાહેર થયું છે. આખી ટૂર્નોમેન્ટ ભારતમાં રમાશે.

ક્રિકેટ રસિયાઓ ઘરેલુ કૂંભ માટે તૈયાર થઈ જજો. ઈન્ડીયન પ્રીમિયર લીગની 17મી સિઝનનું શિડ્યુઅલ જાહેર થયુ છે. જોકે આ શિડ્યુઅલ ફૂલ ટાઈમ નથી. ફૂલ શિડ્યુઅલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ બહાર પાડવામાં આવશે.

પ્રથમ મેચ ધોની અને કોહલીની ટીમ વચ્ચે 

આઇપીએલમાં પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

લોકસભા ચૂંટણીની તારીખ બાદ આખું શિડ્યુઅલ

આઈપીએલનું આ 15 દિવસનું જ શિડ્યુઅલ છે આખું શિડ્યુઅલ લોકસભા ચૂંટણીની તારીખ બાદ જાહેર કરવામાં આવશે. 

આઈપીએલ શિડ્યુઅલ પર એક નજર

  • 22 માર્ચ 2024થી શુભારંભ
  • પ્રથમ 21 મેચો
  • 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શિડ્યુઅલ
  • પ્રથમ મેચ- ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 

ફાઈનલ 26 મેના રોજ 
આઇપીએલની ફાઈનલ તારીખ 26મી મે ના રોજ રમાય તેવી શક્યતા છે. આઇપીએલ 2024 પણ આઇપીએલની 2023ની સિઝન જેવી જ હશે.

આખી આઈપીએલ ભારતમાં જ રમાશે
અરુણ ધૂમલે કહ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં યોજાશે તેને વિદેશ ખસેડવાનો કોઈ પ્લાન નથી. આ પહેલા 2009ની સામાન્ય ચૂંટણી દરમિયાન આઇપીએલની આખી સિઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી, જ્યારે 2014માં કેટલીક મેચો યુએઇમાં યોજાઇ હતી. આ પછી, 2019 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, આ લીગનું સંપૂર્ણ આયોજન દેશમાં કરવામાં આવ્યું હતું. જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલની ફાઇનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ